1. Home
  2. Tag "Deployed"

અમેરિકાએ મિડલ ઈસ્ટમાં ગુપ્ત રીતે ન્યુક્લિયર એટેક બોમ્બર તૈનાત કર્યા

ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં સતત તણાવ વધી રહ્યો છે. આ વધતા તણાવ વચ્ચે અમેરિકાએ મધ્ય પૂર્વમાં છ B-52 બોમ્બર પ્લેન તૈનાત કર્યા છે. નોંધનીય છે કે B-52 બોમ્બર એરક્રાફ્ટ માત્ર પરંપરાગત બોમ્બ ધડાકા માટે સક્ષમ નથી, આ સિવાય તે પરમાણુ હુમલો કરવાની ક્ષમતા પણ ધરાવે છે. કહેવામાં આવી રહ્યું છે કે ઈઝરાયેલના હુમલા બાદ […]

મીડલ ઈસ્ટમાં અશાંતિ વચ્ચે ફારસની ખાડીમાં ભારતીય જહાજો તૈનાત

નવી દિલ્હીઃ ફારસની ખાડીમાં તેમની લાંબા અંતરની તાલીમ પ્રક્રિયા ચાલુ રાખીને બે ભારતીય જહાજો બહેરીનના મનામા પોર્ટ અને એક જહાજ યુએઈના પોર્ટ રશીદ પહોંચ્યા છે. બંદર પર વ્યાપાર ક્રિયાપ્રતિક્રિયાઓ, ક્રોસ શિપ મુલાકાતો, સંયુક્ત તાલીમ સત્રો, યોગ સત્રો, બેન્ડ કોન્સર્ટ, મૈત્રીપૂર્ણ રમતગમતના કાર્યક્રમો, સામાજિક ક્રિયાપ્રતિક્રિયાઓ અને સમુદાય કલ્યાણ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ મુલાકાત બહેરીન અને યુએઈ […]

કુર્સ્ક ક્ષેત્રેમાં યુક્રેન હુમલા બાદ રશિયાએ 30 હજાર સૈન્ય દળને કર્યું તૈનાત

નવી દિલ્હીઃ યુક્રેનની સશસ્ત્ર દળોના કમાન્ડર-ઇન-ચીફ ઓલેક્ઝાન્ડર સિરસ્કીએ જણાવ્યું હતું કે રશિયાએ 6 ઓગસ્ટે કુર્સ્ક ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. યુક્રેનના સૈનિકો ત્યાં આશરે 100 જેટલા રશિયન સૈન્ય દળના વિસ્તારમાં કબજો મેળવી લીધો હતો. ત્યારે રશિયાએ અન્ય વિસ્તારોમાંથી લગભગ 30,000 સૈનિકોને કુર્સ્ક ક્ષેત્રમાં ફરીથી ગોઠવ્યા છે અને યુક્રેનિયન દળોને ઘેરી લેવાનો પ્રયાસ કરી રહ્યું છે. તે […]

બંગાળઃ હિંસા રોકવા માટે સેન્ટ્રલ ફોર્સની 700 કંપનીઓ તૈનાત

નવી દિલ્હીઃ 4 જૂને લોકસભા ચૂંટણીની મતગણતરીથી, પશ્ચિમ બંગાળના વિવિધ વિસ્તારોમાંથી મતદાન પછીની હિંસાના અહેવાલો સામે આવી રહ્યા છે. આના પગલે, ભારતના ચૂંટણી પંચ (ECI) એ હાલ માટે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF) અને રાજ્ય સશસ્ત્ર પોલીસ (SAP) બંનેની કુલ 700 કંપનીઓ તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. મુખ્ય ચૂંટણી અધિકારીની ઓફિસના આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું […]

થરાદ શહેર માટે રિઝર્વ રખાયેલા પાણીની ચોરી ન થાય તે માટે કેનાલ પર 200 SRP જવાનો ગોઠવાશે

પાલનપુરઃ બનાસકાંઠાના થરાદ વિસ્તારમાં આવેલી નર્મદાની મુખ્ય કેનાલમાં હાલ મરામતનું કામ ચાલી રહ્યું છે.એટલે કેનાલમાં નર્મદા નીર ઠાલવવાનું બંધ કરાયું છે. ત્યારે થરાદ શહેરને પીવાના પાણીની કોઈ મુશ્કેલી ન પડે તે માટે કેનાલમાં પાણી ભરી દેવામાં આવ્યું છે. અને એમાંથી પાણી ખેચીને થરાદને પુરૂ પાડવામાં આવી રહ્યું છે. બીજી બાજુ કેનાલ પાણીથી ભરેલી હોવાથી કેટલાક […]

રશિયાએ યુક્રેનની સીમા ઉપર 1.30 લાખ જવાનો તૈનાત કર્યા

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના વાદળ ઘેરાયેલા છે. યુક્રેનની સીમા ઉપર 1.30 લાખ જેટલા સૈનિકો તૈનાત કર્યાં હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત રશિયાએ ટેંક, જંગી હથિયારો અને મિસાઈલ પણ તૈનાત કરવામાં આવ્યાં છે. રિપોર્ટ અનુસાર રશિયાએ યુક્રેનને ત્રણેય તરફથી ઘેરવામાં આવ્યું છે. દરમિયાન અમેરિકાએ જણાવ્યું હતું કે, 16મી ફેબ્રુઆરીએ યુક્રેન ઉપર હુમલો […]

જમ્મુ-કાશ્મીરઃ ટાર્ગેટ કિલિંગના બનાવો વધતા શ્રીનગરમાં ડ્રોનથી મોનિટરિંગ શરૂ કરાયું

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ગણતરીના કલાકોમાં જ આતંકવાદીઓ દ્વારા બે નાગરિકોની હત્યા કરવામાં આવી હતી. જેમાં એક પોલીસ કર્મચારીનો પણ સમાવેશ થાય છે. ટાર્ગેટ કિલિંગના બનાવોને અટકાવવા માટે સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. તેમજ વધારાના 7500 જેટલા જવાનોને તૈનાત કરવાનો નિર્ણય લેવાયો છે. જેથી આ જવાનો આતંકવાદીઓ સામેના ઓપરેશનમાં મહત્વની ભૂમિકા ભજવશે. કેન્દ્ર સરકાર દ્વારા સીઆરપીએફની વધારાની […]

NAYA BHARAT: ચીનને ભારતનો કરારો જવાબ, LAC ઉપર K-9 વ્રજ તોપ કરાયાં તૈનાત

દિલ્હીઃ વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે કે એલએસી ઉપર ચીનના નાપાક ઈરાદાઓને નાકામ બનાવવા માટે ભારતે પણ પોતાની તૈયારીઓ તેજ બનાવી છે. ચીનની સેનાને તેની ભાષામાં જ જવાબ આપવા માટે પૂર્વ લદ્દાખના ફારવર્ડ વિસ્તારમાં ભારતીય સેનાએ કે-9 સ્વચાલિત હોવિત્ઝર રેજિમેન્ટ તૈયાર કર્યાં છે. આ તોપ લગભગ 50 કિમી દૂર ઉપસ્થિત દુશ્મનના ઠેકાણાઓ ઉપર હુમલો કરવા સક્ષમ […]

અમદાવાદ,સુરત અને રાજકોટમાં ડ્રગ્સ અને વિસ્ફોટક પદાર્થો શોધી કાઢવા માટે બીગલ બ્રીડના ડોગ તૈનાત કરાયાં

અમદાવાદ:  ગુજરાતમાં પણ હવે ડ્રગ્સની હેરાફેરી વધી રહી છે ત્યારે પોલીસે હવે ડ્રગ્સને પકડવા માટે તેમજ વિસ્ફોટ પદાર્થો શોધી કાઢવા માટે  તાલીમ પામેલા ડોગને તૈનાત કર્યા છે. ડ્રગ્સ પેડલરોએ ભારતમાં ગેરકાયદે ડ્રગ્સનો જથ્થો ઘૂસાડવા અમદાવાદ એરપોર્ટ અને કચ્છનો રૂટ પસંદ કર્યો હોવાથી ગુજરાત પોલીસ સતર્ક થઈ છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે જૂન 2020માં ખરીદાયેલા […]

અમદાવાદમાં સૈન્યની મેડિકલ ટીમને ઉતારાઈઃ DRDO કોવિડ હોસ્પિટલમાં તૈનાત કરાઈ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ વધવા સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. ત્યારે સૈન્યની 57 સભ્યોની મેડીકલ ટીમને અમદાવાદમાં ઉતારીને  ડીઆરડીઓ હોસ્પિટલમાં તૈનાત કરવામાં આવી છે. ગુજરાતમાં સરકારી હોસ્પિટલમાં બેડથી માંડીને ઓક્સિજન તથા રેમડેસિવિર સહિત તમામ સુવિધાઓની અછત છે. લોકો ભટકી રહ્યા છે. ત્યારે કેન્દ્ર સરકારને ડીઆરડીઓ હોસ્પિટલની દરખાસ્ત કરવામાં આવી હતી તે મંજુર રાખીને ગણતરીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code