ગુજરાતમાં NRIની બેન્ક ડિપોઝિટમાં કોરોનાને લીધે 90 ટકાથી વધુ ઘટાડો નોંધાયો
અમદાવાદ: કોરોનાના કપરા કાળમાં વિદેશમાં વસવાટ કરતા ભારતીયોને પણ અસર થઈ હતી. ભારતમાં પણ મેડીકલ અને ફાર્મા સેક્ટર ને બાદ કરતાં તમામ ક્ષેત્ર પ્રભાવિત થયા હતા. કોરોનાની અસર બિન નિવાસી ભારતીયો દ્વારા જમા થતી ડિપોઝીટ પર પણ થઇ છે. એનઆરઆઇ થકી જમા થતી રકમમાં કોરોનાના વર્ષમાં 90 ટકાથી પણ મોટો ઘટાડો નોંધાયો હતો. કોરોના મહામારીના […]