1. Home
  2. Tag "Deputy CM"

બેંગલુરુ અકસ્માતમાં મૃત્યુઆંક પાંચ પર પહોંચ્યો, ડેપ્યુટી સીએમએ કહ્યું- ગેરકાયદે બાંધકામ સામે કડક કાર્યવાહી કરીશું

બેંગ્લોરમાં એક નિર્માણાધીન ઈમારત ધરાશાયી થવાને કારણે થયેલા અકસ્માતમાં મૃત્યુઆંક વધીને પાંચ થઈ ગયો છે. હજુ પણ કેટલાક લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે, જેમના બચાવ માટે રેસ્ક્યુ ટીમો કામે લાગી છે. આ અકસ્માતમાં 5 લોકો ઘાયલ થયા છે અને 13 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે. આ ઘટના મંગળવારે સાંજે બની હતી, જ્યારે […]

ચંદ્રબાબુ નાયડુએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પદના શપથ લીધા, પવન કલ્યાણ બન્યા ડેપ્યુટી સીએમ

વિજયવાડાઃ તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના વડા એન ચંદ્રબાબુ નાયડુએ બુધવારે (12 જૂન, 2024) ચોથી વખત આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. વિજયવાડાના કેસરપલ્લી આઈટી પાર્કમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય પ્રધાનો જેપી નડ્ડા અને બંદી સંજય કુમાર સહિત અન્ય ઘણા નેતાઓએ હાજરી આપી […]

રાજ્યોમાં નાયબ મુખ્યમંત્રીઓની નિયુક્તિ અયોગ્ય, સુપ્રીમ કોર્ટે આ અરજી પર શું કહ્યું?

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે રાજ્યોમાં નાયબ મુખ્મયંત્રીઓની નિયુક્તિ કરવાની પ્રથાને પડકારનારી જાહેરહિતની અરજીને ફગાવી છે. અલગ-અલગ રાજ્યોમાં ઉપમુખ્યમંત્રી બનાવવાની વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી હતી, તેના ઉપર આજે સુપ્રીમ કોર્ટે મોટી વાત કહી છે. અરજદારનું કહેવું હતું કે ઉપમુખ્યમંત્રીનું પદ બંધારણમાં લખેલું નથી. ચીફ જસ્ટિસે આના પર કહ્યુ કે ઉપમુખ્યમંત્રી પણ મંત્રી જ હોય છે. […]

વિષ્ણુદેવ સાયએ છત્તીસગઢના સીએમ તરીકે લીધા શપથ,વિજય શર્મા,અરુણ સાવ બન્યા ડેપ્યુટી સીએમ

રાયપુર : વિષ્ણુ દેવ સાયએ રાયપુરમાં આયોજિત ભવ્ય શપથ ગ્રહણ સમારોહમાં છત્તીસગઢના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તેમની સાથે ભાજપના ધારાસભ્યો અરુણ સાવ અને વિજય શર્માએ છત્તીસગઢના ઉપમુખ્યમંત્રી તરીકે શપથ લીધા.શપથ ગ્રહણ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, આસામના મુખ્ય પ્રધાન હિમંતા […]

રાજસ્થાનમાં સસ્પેન્સનો અંત,દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવા ડેપ્યુટી સીએમ હશે

જયપુર: રાજસ્થાનના મુખ્યમંત્રી કોણ બનશે તેની સ્લિપ આવી ગઈ છે જેમાં ભજનલાલ શર્માનું નામ સામે આવ્યું છે. તેમજ દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢ બાદ વડાપ્રધાન મોદીએ આ ત્રીજું સરપ્રાઈઝ આપ્યું છે. ચાર વાગ્યે ધારાસભ્ય દળની બેઠક શરૂ થઈ હતી જેમાં ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવામાં આવી હતી. […]

મહારાષ્ટ્રના 20માં મુખ્યમંત્રી તરીકે એકનાથ શિંદેએ લીધા શપથ, ફડણવીસ બન્યા ડેપ્યુટી CM

મુંબઈઃ મહારાષ્ટ્રમાં છેલ્લા 11 દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાનો અંત આવ્યા બાદ એકનાથ શિંદેએ આજે મુખ્યમંત્રીપદના શપથ લઈને રાજ્યની ધૂરા સંભાળી છે. એકનાથ શિંદે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બન્યા છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ તેમને મુખ્યમંત્રીપદના પદના શપથ લેવડાવ્યા હતા. જેપી નડ્ડા અને ભાજપના હાઈકમાન્ડના નિર્દેશ પછી દેવેન્દ્ર ફડણવીસ પણ સરકારમાં સામેલ થયા છે. રાજ્યપાલે દેવેન્દ્ર ફડણવીસને […]

ભરૂચ અને ખેડામાં રૂ. 158 કરોડના 3 વિકાસના કામોનું નાયબ મુખ્યમંત્રીએ કર્યું લોકાર્પણ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કપરાકાળમાં પણ રાજ્યની વણથંભી વિકાસયાત્રાને અટકવા દીધી નથી અને હાલ સમગ્ર રાજ્યમાં રૂા.૧૫ થી ૧૭ હજાર કરોડના માર્ગ-મકાન વિભાગના કામો વિવિધ તબક્કે પ્રગતિ હેઠળ છે. ભરૂચ ખાતેના નર્મદા મૈયા બ્રીજનું ટૂંક સમયમાં લોકાર્પણ કરાશે. તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું. આજે ભરૂચ અને ખેડા જિલ્લાના રૂા. ૧૫૦ કરોડના ત્રણ વિકાસ કામોનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code