ઓડિશાઃ ગંજામમાં ડિસેલિનેશન પ્લાન્ટ દરરોજ 50 લાખ લીટર ખારા પાણીને ટ્રીટ કરી પીવા લાયક બનાવશે
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાનાં ચાંડિકહોલમાં રૂ. 19,600 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો અને દેશને સમર્પિત કરી હતી. આ પ્રોજેક્ટ્સ ઓઇલ અને ગેસ, રેલવે, રોડ, પરિવહન અને હાઇવે તથા પરમાણુ ઊર્જા સહિતના ક્ષેત્રો સાથે સંબંધિત છે. અહિં જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભગવાન જગન્નાથ અને મા બિરજાનાં આશીર્વાદથી જાજપુર અને ઓડિશામાં […]