1. Home
  2. Tag "desert"

સાઉદી અરેબિયામાં રણમાં ભૂલા પડેલા પ્રવાસી ભારતીયનું મોત

નવી દિલ્હીઃ આજના સમયે ટેક્નોલોજી એ હદે મનુષ્યનો અંગ બની છે કે તેના વગર જીવન જીવવું અશક્ય બન્યું છે ત્યારે ટેકનીકલ ખામી માણસનો ભોગ લઇ લે તેવી સ્થિતિ ક્યારે નિર્માણ પામતી હોય છે. એવી જ એક ઘટના તાજેતરમાં મધ્ય પૂર્વી દેશ કે અખાતી દેશ સાઉદી અરબમાં બનવા પામી છે. અહી એક 27 વર્ષીય ભારતીય નાગરિક […]

ખારાઘોડા-ઝીંઝુવાડાના રણમાં આ વર્ષે 18,46 લાખ મેટ્રિક ટન મીઠાનું ઉત્પાદન, 152 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં ખારાઘોડા, પાટડી, ઝીંઝુવાડા સહિત કચ્છના નાના રણ તરીકે ઓળખાતા વિસ્તારમાં મીઠું પકવવામાં આવે છે. અગરિયાઓ રાત-દિવસ કાળી મજુરી કરીને રોજગારી મેળવી રહ્યા છે. આ વર્ષે મીઠાંના ઉત્પાદનમાં રેકર્ડ સર્જાયો છે. પ્રથમવાર જ 18,46,346 મેટ્રીક ટન મીઠાનું ઉત્પાદન થયુ છે. દેશને મીઠાંની જરૂરિયાત પુરી પાડવામાં સુરેન્દ્રનગર જિલ્લો અગ્રેસર છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા, પાટડી અને […]

ઊંચા પર્વતો, રણ, ગાઢ જંગલો અને રણ ખાડીમાં બીએસએફના જવાનોની સતર્કતા અજોડઃ ઉપરાષ્ટ્રપતિ

જયપુરઃ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે જેસલમેરમાં બીએસએફ સૈનિક સંમેલનને સંબોધન કરતાં સૈનિકોને જણાવ્યું હતું કે, તમારી વચ્ચે આવ્યા પછી હું એક નવી ઊર્જાનો અનુભવ કરી રહ્યો છું અને આ ક્ષણ મારા માટે હંમેશા યાદગાર બની રહેશે. પોતાના વિદ્યાર્થી જીવનને યાદ કરતા ધનખરે કહ્યું, “હું સૈનિક સ્કૂલ ચિત્તોડગઢનો વિદ્યાર્થી રહ્યો છું. મેં પાંચમા ધોરણમાં ગણવેશ પહેર્યો હતો. […]

દુબઈના રણમાં ભારે વરસાદ, એરપોર્ટ પાણીથી ભરાઈ ગયું

નવી દિલ્હીઃસંયુક્ત આરબ અમીરાતમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. UAE મંગળવારે ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે અનેક શહેરો જામ થઈ ગયા છે. પડોશી દેશ ઓમાનમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરને કારણે 18 લોકોના મોત થયા છે. ઓમાનમાં તાજેતરના દિવસોમાં પૂરને કારણે 18 લોકોના મોત થયા છે. જેમાં 10 શાળાના બાળકોનો સમાવેશ થાય […]

કચ્છના નાના અને મોટા રણમાં વિદેશી મહેમાન એવા સુરખાબ પક્ષીઓનું આગમન

ભૂજઃ કચ્છના નાના અને મોટા રણમાં સુરખાબ પક્ષીઓ ઉનાળો પૂર્ણ થવાની સાથે દર વર્ષે ખૂબ મોટી સંખ્યામાં આવે છે. ખાસ કરીને ચોમાસા ઋતુની શરૂઆત સાથે જ વિદેશી મહેમાન ગણાતા સુરખાબ પક્ષીઓ પ્રજ્જન ક્રિયા માટે કચ્છમાં પડાવ નાખતા હોય છે. સુરખાબ પક્ષીઓ શિયાળાની ઠંડી પૂરી થતાં પરત ફરી જતા હોય છે. સુરખાબ મોટાભાગે અષાઢ માસના અમુક […]

સાઉદી અરબમાં રણપ્રદેશના પેટાળમાંથી પ્રાચીન મંદિર અને માનવ વસાહતના અવશેષ મળ્યાં

નવી દિલ્હીઃ સાઉદી અરબમાં ખોદકામ અને સર્વેની કામગીરી દરમિયાન પથ્થરનું પ્રાચીન મંદિર તથા ધાર્મિક શિલાલેખ મળી આવ્યાં છે. અહીં 8 હજાર વર્ષ જૂની માનવ વસાહતના અવશેષ પણ મળી આવ્યાં છે. એટલું જ નહીં અગલ-અલગ સ્થળ પરથી 2807 કબ્ર પણ આવી હતી. પથ્થર ઉપર આર્ટવર્ક અને શિલાલેખ મારફતે એક વ્યક્તિની વાર્તા પણ દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. […]

રણમાં ફરવા ગયેલી મહિલાને આ સ્થળ એટલું પસંદ આવ્યું કે તે 40 ઊંટો સાથે ત્યાં જ રહેવા લાગી

રણમાં ફરવા ગયેલી મહીલા ત્યાં જ થઇ સ્થાયી ઊંટો સાથે એટલો બધો પ્રેમ કે 40 ઊંટો ખરીદ્યા 23 વર્ષથી આ મહિલા દુબઈના રણમાં જ રહે છે દરેક વ્યક્તિ વૈભવી જીવન જીવવા માંગે છે. દરેક વ્યક્તિ સંપૂર્ણ AC ઘરમાં આરામદાયક સૂવા માંગે છે. જો કે કેટલાક એવા લોકો છે જે પર્વતો અને વિવિધ સ્થળોએ મુસાફરી કરવાનું […]

ઘેંટા ચરાવતો પાકિસ્તાની કિશોર રણમાં રસ્તો ભૂલીને કચ્છના વિઘાકોટ બોર્ડર આવી ચઢ્યો

ભૂજ : કચ્છની પાકિસ્તાન સાથેની બોર્ડર પર રાત-દિવસ બીએસએફના જવાનો ચોકી પહેરો કરી રહ્યા છે. આ વિસ્તારમાં અફાટ રણ આવેલુ છે. બન્ને સરહદી વિસ્તારના ગામડાં દુર દુર સુધી આવેલા છે. ઘણી વખત પાકિસ્તાનના સરહદી વિસ્તારના ગામડાંના પશુ પાલકો રસ્તો ભૂલીને કચ્છની સરહદ સુધી આવી જતા હોય છે. તાજેતરમાં એક 15 વર્ષીય કિશોર કચ્છની બોર્ડર સુધી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code