કેન્દ્ર સરકાર દ્વારા 10 વધુ હેન્ડલૂમ ડિઝાઇન રિસોર્સ સેન્ટરો સ્થાપિત કરવામાં આવશે
હેન્ડલૂમને મોટા પાયે મળશે પ્રોત્સાહન મોટી સંખ્યામાં રોજગારી ઉત્પન થવાની સંભાવના કોલકત્તા,ચેન્નાઈ જેવા મોટા શહેરોમાં શરૂ થશે રિસોર્સ સેન્ટર દિલ્હી : હેન્ડલૂમને મોટા પાયે પ્રોત્સાહન આપવા માટે, કાપડ મંત્રાલયે ઘણી નવી પહેલ હાથ ધરી છે. હેન્ડલૂમ સેક્ટરમાં ડિઝાઇન લક્ષી ઉત્કૃષ્ટતા લાવવા અને બનાવવા અને વણકરો, નિકાસકારો, ઉત્પાદકો અને ડિઝાઇનરોને નમૂના/ઉત્પાદન સુધારણા અને વિકાસ માટે ડિઝાઇન […]