1. Home
  2. Tag "dessert"

મીઠાઈ અસલી છે કે ભેળસેળવાળી આ રીતે જાણો…

તહેવારોમાં આપણે મીઠાઈ આરોગવાનું પસંદ કરી છે, પરંતુ મીઠાઈ અસલી છે કે કેમ તે કેવી રીતે જાણી શકાય. લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વિવિધ મીઠાઈની દુકાનો ઉપર તપાસ કરવામાં આવે છે પરંતુ આપ પણ મીઠાઈની ખરીદી કરતી વખતે જાણી શકો છો કે મીઠાઈ અસલી છે કે નકલી. જો મીઠાઈનું વરખ તૂટી ગયો હોય તો […]

મીઠાઈમાં કંઈક અલગ બનાવવા માંગો છો તો ટ્રાય કરો બંગાળી રસગુલ્લા

ઘણા લોકો મીઠાઈના શોખીન હોય છે, એવામાં તેઓ રોજેરોજ ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવીને જ ખાવાનું પસંદ કરે છે.પરંતુ હલવા, ખીર સિવાય જો તમે કંઇક અલગ ખાવા માંગતા હોવ તો તમે બંગાળી રસગુલ્લા બનાવીને ખાઈ શકો છો.તો ચાલો જાણીએ તેને બનાવવાની રેસિપી વિશે… સામગ્રી દૂધ – 3 લિટર ખાંડ – 4 કપ મેદો – 3 ચમચી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code