1. Home
  2. Tag "detention"

પેપર લીક પ્રકરણઃ સાણંદના પ્રેસના માલિકની પોલીસે કરી અટકાયત

અમદાવાદઃ ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાના કેસમાં પોલીસ દ્વારા મુખ્ય સુત્રધાર જયેશ પટેલ સહિતના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યાં પેપર છવાયું હતું ત્યાંથી જ પેપર લીક થયાનું ખૂલ્યું હતું. જેથી પોલીસે સાણંદની આ પ્રેસના માલિકની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં તેમની ઉંડાણપૂર્વકની પૂછપરછ […]

મંજુર થયેલા રોડનું કામ બે વર્ષથી શરૂ ન થતાં અમરેલી-બાબરા રોડ પર ચક્કાજામ, ધારાસભ્યની અટકાયત

અમરેલીઃ અમરેલી હાઈવેથી ગોંડલ રોડને જોડતો રસ્તો બે વર્ષથી મંજુર થયો હોવા છતાં હજુ કામ શરૂ કરાયું નથી. આ અંગે કોંગ્રેસના ધારાસભ્યએ સરકારમાં વારંવાર રજુઆત કરવા છતાં રસ્તાનું કામ શરૂ ન થતાં ધારાસભ્ય વિરજી ઠુમ્મર અને કોંગ્રેસના કાર્યકરો તેમજ ગ્રામજનોએ અમરેલી-બાબરા હાઈવે ચક્કાજામ કર્યો હતો. આ મામલે વીરજી ઠુમ્મર અને તેના કાર્યકર્તાઓની બાબરા પોલીસે અટકાયત […]

ગેંગરેપ અને આપઘાત કેસઃ પોલીસને મળી મહત્વની સફળતા, વોચમેનની અટકાયત

અમદાવાદઃ નવસારીમાં એક ટ્રેનમાં યુવતીએ આત્મહત્યા કરી હોવાની ચકચારી ઘટનામાં પોલીસ તપાસમાં તેની ઉપર આપઘાત પહેલા સામુહિક બળાત્કાર થયો હોવાનું ખૂલ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર દક્ષિણ ગુજરાતના ખળભળાટ મચી ગયો હતો. આ પ્રકરણનો ભેદ ઉકેલવા માટે રેલવે પોલીસ, વડોદરા પોલીસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમોએ તપાસ કરી હતી. જો કે, પોલીસને આરોપીઓ સુધી […]

નહીં સુધરે પાકિસ્તાન… કાશ્મીરી સગીરોના બ્રેનવોશ કરીને આતંકી પ્રવૃતિમાં સામેલ કરવાનો પર્દાફાશ

દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિને પ્રોત્સાહન આપી રહ્યું છે. એટલું જ પાકિસ્તાનમાં ધમધમતા આતંકવાદી કેમ્પના આકાઓ ભારતમાં ખાસ કરીને કાશ્મીરના યુવાનોનું બ્રેનવોશ કરીને આતંકવાદી પ્રવૃતિમાં સામેલ કરતા હોવાનું મનાઈ રહ્યું છે. દરમિયાન કાશ્મીરમાં એલઓસી ક્રોસ કરીને પાકિસ્તાનમાં આતંકવાદી તાલિમ લેવા જઈ રહેલા 3 સગીરોને સુરક્ષાદળોએ ઝડપી લીધા હતા.પોલીસે ત્રણેય યુવાનું ભવિષ્ય ના બગડે તે […]

જમ્મુ-કાશ્મીરઃ પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીને કરાયા નજરકેદ, તેમના ભાઈને ED ની નોટિસ

દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મની લોન્ડરિંગ કેસમાં જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીના ભાઈ તસદ્દુક હુસૈન મુફ્તીને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. મુફ્તી કેબિનેટમાં પર્યટન મંત્રી રહેલા તસદ્દુક હુસૈનને તેમનું નિવેદન નોંધવા માટે કહેવામાં આવ્યું છે. બીજી બાજુ પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીને વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધા બાદ નજરકેદ કરવામાં આવ્યા છે. તસદ્દુક હુસૈનને ED […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code