રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનની આર્થિક હાલત કથળી, હવે મિલકતો વેચીને આવક ઊભી કરાશે
રાજકોટઃ શહેરના મ્યુનિ કોર્પોરેશનને પ્રોપર્ટી ટેક્સની સારી એવી આવક થાય છે, તેમજ સરકાર તરફથી પણ સારૂએવુ અનુદામ મળી રહ્યું છે, ઉપરાંત વિકાસ કામો માટે કેન્દ્રિય ગ્રાન્ટ પણ મળતી હોય છે. આમ છતાં મ્યુનિ.કોર્પોરેશનની આર્થિક હાલત કથળી હોવાનું કહેવાય છે. વહિવટમાં કરકસર કરતી નથી. અણઘડ ખર્ચ કરતો હોવાનો પણ વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. […]