દેવ ડેમમાંથી પાણી છોડાતા નદી કાંઠાના ગામોમાં પાણી ઘૂંસ્યા, રોડ પર પાણી ફરી વળ્યા
દેવ ડેમમાં સતત વધતા જળ સપાટી, ઢાઢર નદીના 16 ગામોને એલર્ટ કરાયા, ડભોઈ-વાઘોડિયા રોડ પર પાણી ફરી વળ્યા, વડોદરાઃ જિલ્લાના જળાશયોમાં ઉપરવાસના વરસાદને કારણે જળસપાટીમાં વધારો થઈ રહ્યો છે. જેમાં વાઘોડિયા નજીક આવેલા દેવ ડેમમાં સતત પાણીની આવકના કારણે ડેમ છલકાતા ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે. ઢાઢર નદીમાં ફરી એકવાર પૂરની પરિસ્થતિ સર્જાઇ છે. […]