1. Home
  2. Tag "Develop"

અમદાવાદ-મહેસાણા-પાલનપુર હાઈવેને હાઈસ્પિડ કોરીડોર તરીકે ડેવલોપ કરાશે

મુખ્યમંત્રીએ સરસ્વતી નદી પરના બ્રિજ માટે 145 કરોડ ફાળવ્યા, સરસ્વતી નદી પરનો હયાત ટુ લેન બ્રિજ 1959માં બનાવેલો છે, હાઈસ્પિડ કોરીડોરથી મુસાફરી સરળ બનશે અમદાવાદઃ ગુજરાતમાં વસતી સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થતાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે રોડ-રસ્તાઓને પહોળા કરવાથી લઈને વિવિધ વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે.  જેમાં અમદાવાદ-મહેસાણા-પાલનપુર હાઈવેને હાઈસ્પીડ કોરિડોર તરીકે ડેવલપ […]

ભાવનગરના સમુદ્રમાં આવેલા પિરમબેટને પ્રવાસન સ્થળ તરીકે વિક્સાવવામાં સરકારને રસ નથી

ભાવનગરઃ જિલ્લાની સબળ નેતાગીરીના અભાવે ભાવનગર શહેર અને જિલ્લાનો સર્વાંગી વિકાસ થયો નથી. ઔદ્યાગિક વિકાસમાં પણ ભાવનગર જિલ્લો પછાત ગણાય છે. અને રોજગારીની પુરતી તકો ઉપલબ્ધ નથી. જિલ્લામાં અનેક સ્થળો એવા છે. કે એનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવામાં આવે તો નવી રોજગારી પણ ઊભી થઈ શકે તેમ છે. જિલ્લાના ઘોઘા તાલુકામાં આવેલા દરિયામાં આશરે […]

અમદાવાદના ખારીકટ કેનાલને રૂપિયા 1200 કરોડના ખર્ચે પાંચ તબક્કામાં ડેવલપ કરાશે

અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારની સૌથી મોટી સમસ્યા એવી ખારીકટ કેનાલને રૂ. 1200 કરોડના ખર્ચે પાંચ તબક્કામાં ડેવલોપમેન્ટ કરવા માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. સોમવારે મળેલી વોટર એન્ડ સુએજ કમિટીમાં ખારીકટ કેનાલ માટેના ડેવલોપમેન્ટ માટેના પાંચ તબક્કામાંથી બે તબક્કાના કામને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે બે તબક્કાના કામને આગામી કમિટી સુધી બાકી રાખવામાં આવ્યા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code