રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓનું સંશોધન, જુવાર, મકાઈ અને કેળા સહિત 26 નવી જાતો વિક્સાવાઈ
અમદાવાદઃ ગુજરાતમાં મોટાભાગના લોકોનો જીવન નિર્વાહ કૃષિ આધારિત છે. એટલે કે કૃષિથી સૌથી વધુ લોકોને રોજગારી મળે છે, જગતનો તાત ગણાતા ખેડુતોની આવક વધારવા સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગૂણવત્તાલક્ષી અને વધુ ફસલ લઈ શકાય તે માટે રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા અવનવા સંશોધનો પણ કરવામાં આવતા હોય છે. રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ તથા […]