ઔડાનું વર્ષ 2023-24નું 1275 કરોડનું વિકાસલક્ષી બજેટ, 10 હજાર જેટલાં મકાનો બનાવાશે,
અમદાવાદઃ શહેરની આજુબાજુના વિસ્તારોના વિકાસ માટે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ઔડા) દ્વારા અનેક યોજના બનાવવામાં આવે છે. આજે અમદાવાદ ઔડાનું વર્ષ 2023-24નું બજેટ ઔડાના ચેરમેન અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર એમ. થેંન્નારેસન તેમજ મુખ્ય કારોબારી અધિકારી ડીપી દેસાઈ દ્વારા રજુ કરવામાં આવ્યું હતું. રૂપિયા 1275 કરોડના બજેટમાં ઔડા હસ્તક આવતા ગામો અને વિસ્તારમાં સ્ટોર્મ વોટર લાઈન, […]