1. Home
  2. Tag "development work"

PM નરેન્દ્ર મોદી આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 196 કરોડના વિકાસ કામોનું લોકાપર્ણ-ખાતમુહૂર્ત કરશે

અમદાવાદઃ  ભારતના રાજકીય એકીકરણમાં સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનના સન્માનમાં  31 ઓક્ટોબરના રોજ ભારતભરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઊજવણી કરવામાં આવે છે.વર્ષ 2014થી ભારત સરકાર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના ઉપલક્ષમાં આ ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી.  ત્યારે સરદાર પટેલ જયંતી નિમિત્તે આજે 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ સરદાર […]

ગુજરાતઃ જળસંચય અભિયાન હેઠળ 104 દિવસના અંતે 23 હજારથી વધુ કામો પૂર્ણ

અમદાવાદઃ રાજ્યમાં 17 ફેબ્રાઆરીથી શરૂ થયેલ સુજલામ સુફલામ જળસંચય અભિયાનનું છઠ્ઠુ ચરણ આજે 31 મે ના રોજ પૂર્ણ થયું છે. તેમ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ. આ અભિયાનમાં કુલ 24,153 કામોનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં 104 દિવસના અંતે તા. 31 મી મે સુધીમાં 23,860 કાર્યો પૂર્ણ થયા છે. 104 દિવસના આ […]

અમદાવાદના દક્ષિણના આઠ વોર્ડમાં રૂ. 17 કરોડના ખર્ચે રસ્તા,ગટર અને પાણીના કામો હાથ ધરાશે

અમદાવાદઃ શહેરમાં વરસાદને લીધે રોડ-રસ્તાઓ પર ખાડા પડ્યા છે, ઉબડખાબડ રોડને લીધે વાહનચાલકો પણ પરેશાન થઈ રહ્યા છે. હવે ચોમાસાની વિદાઈ થઈ રહી છે ત્યારે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રોડ-રસ્તા મરામત કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શહેરના દક્ષિણ ઝોનમાં આઠ વોર્ડમાં રોડ, ફૂટપાથ અને પત્થર પેવિંગ સહિતના કામો શરૂ કરવામાં આવશે. દક્ષિણ ઝોન ઈજનેર વિભાગ […]

બોપલ-ઘૂમા વિસ્તારને મ્યુનિ.કોર્પોરેશનમાં સમાવેશ કરાયો પણ વિકાસના કામો ઠેરના ઠેર

અમદાવાદઃ મ્યુનિ.કોર્પોરેશનમાં શહેરના સીમાડાં વિસ્તારમાં આવેલા કેટલાક ગામો અને નગરપાલિકાઓનો મ્યુનિની ચૂંટણી પહેલા જ સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં બોપલ અને ઘૂમા વિસ્તારનો પણ સમાવેશ કરાયો હતો. બોપલ અને ઘૂમા મ્યુનિ.કોર્પોરેશન વિસ્તારમાં સમાવેશ કરતા આ વિસ્તારના લોકોને એવી આશા જાગી હતી કે હવે બોપલ-ધૂમા વિસ્તારનો વિકાસ થશે. પણ લોકોની આશા ઠગારી નિવડી છે.  નવા સમવાયેલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code