1. Home
  2. Tag "Device"

5 યુવાનોએ 16 નિષ્ફળ પ્રયાસ બાદ 17માં પ્રયાસે ખારા પાણીને શુદ્ધ કરતું ભારતનું પહેલું ડિવાઈસ વિકસાવ્યું

અમદાવાદઃ દરિયાના ખારા પાણીનો ઉપયોગ કરીને તેને પીવાલાયક બનાવવા માટે સુરતના પાંચ યુવા સાહસિકોએ ‘સોલેન્સ એનર્જી’ સ્ટાર્ટ અપ શરૂ કરીને ભારતના સૌપ્રથમ સૂર્ય ઉર્જાની સંચાલિત યંત્રનો આવિષ્કાર કર્યો  છે. આ સ્ટાર્ટ અપના યુવા સૂત્રધારો યશ તરવાડી, ભૂષણ પર્વતે, નિલેશ શાહ, ચિંતન શાહ અને જ્હાન્વી રાણાએ સાત વર્ષની મહેનત બાદ ખારા પાણીનો મીઠો ઉકેલ શોધ્યો છે. […]

ફેફસાંની ક્ષમતા ચકાસવા માટેના ટેસ્ટને વધુ સચોટ બનાવતું ઉપકરણ તબીબે વિકસાવ્યું

અમદાવાદઃ અસ્થમા સહિતના વિવિધ રોગોના પ્રભાવ થી ફેફસાં કેટલાં નબળાં પડ્યા છે તેની ચકાસણી તબીબી વિજ્ઞાનમાં ખૂબ અગત્યની ગણાય છે અને આ ક્ષમતા ના આધારે દર્દીની સારવાર નિર્ધારિત કરવામાં આવે છે.તેના માટે પલ્મોનરી ફંકશન ટેસ્ટ કરવામાં આવે છે. આ ટેસ્ટ ઘણાં દર્દીઓને અગવડભર્યો લાગે છે અને અસરકારક શ્વાસ ઉચ્છવાસ માટે તેમને ખૂબ પરિશ્રમ અને પ્રયત્નો […]

આ ડિવાઈસનો ઉપયોગ કરવામાં પણ ડેટા લીક થઈ જવાનો ભય

ડેટા લીક ન થાય તેનું રાખો ધ્યાન કંપનીઓ આ રીતે ચોરી રહી છે તમારો ડેટા આ ડિવાઈસનો ઉપયોગ કરી દો બંધ આજના સમયમાં મોટાભાગની કંપનીઓ લોકોનો ડેટા એકત્રિત કરી રહી છે. આજના સમયમાં ડેટા એટલે સૌથી મોટો બિઝનેશ એમ કહી શકાય.આવામાં લોકોએ જો પોતાનો ડેટા અથવા જાણકારીને ખોટી રીતે શેર થતા કે લીક થતા રોકવી […]

યુદ્વના મેદાનમાં ઘોંઘાટ વચ્ચે સ્પષ્ટ સંદેશો સાંભળી શકશે સૈનિકો, ગાંધીનગરના વિદ્યાર્થીએ આ ડિવાઇઝ વિકસિત કર્યું

નવી દિલ્હી: યુદ્વની પરિસ્થિતિમાં દુશ્મનોને મ્હાત આપવા માટે સૈનિકોની બહાદુરી અને ચપળતા ઉપરાંત આંતરિક કોમ્યુનિકેશન પણ જરૂરી છે. ક્યારેક સતત ગોળીબારના કારણે સૈનિકોના કાન સુધી અસ્પષ્ટ અવાજ પહોંચે છે. ત્યારે હવે સૈનિકો માટે ગાંધીનગર IITના વિદ્યાર્થીએ એવું ડિવાઇઝ વિકસાવ્યું છે જે આ કમ્યુનિકેશન ગેપને ભરી શકે છે. આજે જો યુદ્વ લડાય તો મિસાઇલ, હેલિકોપ્ટર રોટર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code