સોમનાથમાં આજે શ્રાવણના બીજા સોમવારે ભાવિકો દર્શન માટે ઉમટી પડ્યાં
સોમનાથ દાદાને રૂદ્રાક્ષનો શ્રૃંગાર કરાયો, પાલખી યાત્રામાં ભાવિકો જોડાયા, હર હર મહાદેવના નાદથી મંદિર પરિસર ગુંજી ઊઠ્યું વેરાવળઃ શ્રાવણ મહિનામાં દેવાધિદેવ મહાદેવજીની પૂજા-અર્ચનાનું વિશેષ મહાત્મ્ય છે. જેમાં ખાસ કરીને સોમવારના દિને ભાવિકો મહાદેવજીના મંદિરે દર્શન માટે ઉમટી પડતા હોય છે. બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા સોમનાથ મંદિરમાં આજે શ્રાવણ મહિનાના બીજા સોમવારે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી […]