1. Home
  2. Tag "devotees flocked"

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાના આજે છેલ્લા દિવસે ભાવિકો ઉમટી પડ્યાં

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને DGP વિકાસ સહાયએ મંદિરના શિખર પર ધજા ચઢાવી,   અંબાજીમાં 7 દિવસમાં 27 લાખ ભાવિકોએ માતાજીના દર્શન કર્યા, રોડ-રસ્તાઓ પરના સેવા કેમ્પો સમેટાયાં અંબાજીઃ  યાત્રાધામ અંબાજીમાં આજે ભાદરવી પૂનમના મેળાના છેલ્લા દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.વહેલી સવારે 6 વાગ્યે માતાજીની મંગળા આરતીમાં ‘બોલ માડી અંબે જય જય અંબે’નો […]

યાત્રાધામ અંબાજીમાં ચૈત્રી પુનમના લીધે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં, મંદિરમાં ભક્તિમય માહોલ છવાયો

અંબાજીઃ  સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ એવા અંબાજીમાં ચૈત્રી પુનમના દિને માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. મંદિરના પરિસરમાં દર્શનાર્થીઓની લાઈનો જોવા મળી હતી. ચાચરચોક નજીક આવેલા યજ્ઞશાળામાં પણ ભાવિકોએ હવનના દર્શન કર્યા હતા. યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે અને વ્યવસ્થા યોગ્યરીતે જળવાઈ રહે તે માટે ટ્રસ્ટ દ્વારા જહેમત ઊઠાવવામાં આવી હતી. ચૈત્રી […]

રૂપાલમાં વરદાયિની માતાજીની પલ્લીમાં શ્રદ્ધાળુંઓ ઉમટી પડ્યાં, લાખો લિટર ઘીનો કરાયો અભિષેક,

ગાંધીનગરઃ  જિલ્લાના રૂપાલ ગામમાં વરદાયિની માતાજીની પલ્લીના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. વરદાયિની માતાજીની પલ્લી મંદિરથી નીકળીને ગામના 27 ચોકમાંથી પસાર થઈ હતી. આ દરમિયાન લાખો લિટર ઘીનો અભિષેક કરાયો હતો. રૂપાલ ગામમાં વરદાયિની માતાજીની પલ્લી પંપરાગતરીતે નીકળતા પલ્લીના દર્શન માટે  મોટી સંખ્યામાં ભાવિકો ઊમટી પડ્યાં હતા. વરદાયિની માતાજીની પલ્લી છેલ્લાં 5 […]

ચોટિલામાં આઠમા નોરતે ચાંમુડા માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યાં

સુરેન્દ્રનગરઃ પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં ચામુંડા માતાજીના દર્શન માટે નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. આઠમા નોરતે એટલે કે નવરાત્રીની અષ્ટમીએ માતાજીના દર્શનું વિશેષ મહાત્મ્ય હોવાથી રવિવારે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. ચામુંડા માતાજીના ડુંગર પર માનવ મેરામણ ઉમટ્યો હતો. મહંત પરિવાર દ્વારા આઠમાં નોરતે નવચંડી હોમહવન પૂજા જાપ શાસ્ત્રોક વિધિ અનુસાર માતાજીની […]

આજે વૈશાખી પૂનમ, યાત્રાધામ ડાકોર અને વડતાલમાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યાં

નડિયાદઃ આજે શુક્રવારે વૈશાખી પૂનમના શુભદિને યાત્રાધામ ડાકોર અને વડતાલમાં ઠાકોરજી અને શ્રી હરિના દર્શન માટે ભાવિક-ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. યાત્રાધામોમાં દર પુનમે દર્શનાર્થીઓનો ધસારો વધુ જોવા મળતો હયો છે.  દર પૂનમ ભરવા દુર દુરથી આવતાં ભક્તોમાં આજે અનેરો ઉત્સાહ જોવા મળી હતો. ડાકોરમાં તો ભગવાન ભક્તો માટે વહેલા ઉઠ્યા હતા અને ભક્તોને […]

ડાકોર બન્યું રણછોડમય, ફાગણી પુનમે ભક્તોનું ઘોડાપૂર, મંગળા આરતીના દર્શન માટે લાઈનો લાગી

ડાકોરઃ ફાગણી પુનમે ડાકોરના ઠાકોરજીના દર્શનનું સવિશેષ મહાત્મ્ય છે. અને હજારો પદયાત્રિઓ ગામેગામથી રણછોડજીના દર્શન માટે આવતા હોય છે. ત્યારે છેલ્લા બે દિવસથી ડોકારમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. જેમાં આજે ફાગણી પુનમે પદયાત્રીઓ સહિત શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું હતું. વહેલી સવારે મંગળા આરતીના દર્શન માટે ભાવિકોની લાઈનો લાગી હતી. આજે ફાગણી પૂનમ છે. ત્યારે આજે ડાકોરના […]

યાત્રાધામ ડાકોરમાં માઘ પૂર્ણિમાએ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, સપ્તરંગોથી રણછોડને ભીંજવ્યા

નડિયાદઃ  જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે માઘ પૂર્ણિમાએ ઠાકોરજીના દર્શન માટે  ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતુ.  વહેલી સવારે 05:15 વાગ્યે મંગળા આરતીમાં આશરે 50 હજારથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. શણગાર આરતીમાં સોનાની પિચકારીથી ભક્તો ઉપર કેસુડાના પાનનો છંટકાવ કરાયો હતો. સપ્ત રંગોથી રાજા રણછોડને ભક્તો ભીંજવ્યા હતા. ડાકોરમાં માઘ પૂર્ણિમાએ ઠાકોરજીના દર્શન માટે  ભક્તોનું […]

સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યાં, ટ્રાફિક જામના દ્રશ્યો

બોટાદઃ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં કારતક મહિનાનો પહેલો શનિવાર અને રવિવાર હોવાથી મોટી સંખ્યમાં યાત્રાળુઓ ઉમટી પડ્યા હતા. નવા વર્ષે સાળંગપુરના સ્થાનિક લોકો તેમજ   ગ્રામ્ય વિસ્તારના લોકોએ લાભ પાંચમ તેમજ નવા વર્ષના પ્રથમ શનિવારે દાદાના દર્શન કરીને  પોતાના વેપાર ધંધાનો પ્રારંભ કર્યો હતો.  બીજી તરફ પ્રથમ શનિવારે કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભકતોની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code