ભારતીય મૂળની નિશા બિસ્વાલ બની DFCની ડેપ્યુટી CEO,યુએસ સેનેટે આપી મંજૂરી
દિલ્હી: ભારતીય મૂળની નીતિ નિષ્ણાત નિશા દેસાઈ બિસ્વાલ યુએસ ફાઈનાન્સ એજન્સી ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાઈનાન્સ કોર્પોરેશન (DFC)ની ડેપ્યુટી સીઈઓ બનશે. યુએસ સેનેટે આ પદ માટે તેમના નામાંકનને મંજૂરી આપી દીધી છે. બિસ્વાલ હવે યુએસ ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશનના ડેપ્યુટી સીઇઓ તરીકે સેવા આપશે. યુએસ પ્રમુખ જો બાઈડેને માર્ચની શરૂઆતમાં યુએસ ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશનમાં ડેપ્યુટી સીઇઓ […]