ડિજી યાત્રા: બાયોમેટ્રિક બોર્ડિંગ સિસ્ટમ માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયની પહેલ
નવી દિલ્હીઃ ડિજી યાત્રા હેઠળ, મુસાફરોનો ડેટા તેમના પોતાના ઉપકરણમાં સંગ્રહિત થાય છે અને કેન્દ્રીય સ્ટોરેજમાં થતા નથી. ડિજી યાત્રા પ્રક્રિયામાં, મુસાફરોની વ્યક્તિગત ઓળખી શકાય તેવી માહિતી (PII) ડેટાનો કોઈ કેન્દ્રીય સંગ્રહ નથી. મુસાફરોનો તમામ ડેટા તેમના સ્માર્ટફોનના વોલેટમાં એન્ક્રિપ્ટેડ અને સ્ટોર કરવામાં આવે છે. તે ફક્ત પેસેન્જર અને ટ્રાવેલ ઓરિજિન એરપોર્ટ વચ્ચે શેર કરવામાં […]