DGCA એ ‘વિસ્તારા’ એરલાઈન્સને 10 લાખ રુપિયાનો દંડ ફટકાર્યો – અપ્રશિક્ષિત પાઇલટ દ્રારા વિમાન લેન્ડ કરવાનો મામલો
DGCA એ ‘વિસ્તારા’ એરલાઈન્સને 10 લાખનો દંડ ફટકાર્યો અપ્રશિક્ષિત પાઇલટ દ્રારા વિમાન લેન્ડ કરાવા માટે દંડ કરાયો દિલ્હીઃ- તાજેતરમાં જ એરલાઈન્સને લઈને એક ઘટના સામે આવી હતી કે વિમાન ક્ષેત્રમાં એક વિકલાંગ બાળકને ઈન્ડિગો ફ્લાઈટમાં બેસવા દેવામાં ન આવતા 5 લાખનો દંડ ફટકારાયો હતો ત્યારે હવે વિસ્તારા એરલાઈન્સને ડિજીસીએ 10 લાખ રુપિયાનો દંડ ફટકાર્યો છે […]