1. Home
  2. Tag "DGP"

ગુજરાતમાં ડિગ્રી વગરના બોગસ તબીબોનો રાફડો: બે દિવસમાં 18 નકલી ડોક્ટર ઝબ્બે

  અમદાવાદઃ કોરોના મહામારીમાં બોગસ ઇન્જેંકશનોથી માંડીને બોગસ દવાઓ તેમજ બોગસ ડોકટરોનો ધીકતો ધંધો ચાલુ થઇ ગયો છે. તેમાંય દર્દીઓની સંખ્યા વધતાં બિલાડીના ટોપની માફક બોગસ ડોકટરો પણ ફુટી નીકળ્યા હતા. આવા બોગસ ડોકટરોને પકડવા માટે ઝુંબેશ હાથ ધરવાની રાજયના પોલીસ વડા આશીષ ભાટીયાના આદેશના પગલે રાજયની પોલીસે સપાટો બોલાવી દીધો છે. છ મહિનાના સમયગાળામાં […]

બે મહિનામાં ગેરકાયદે રીતે તબીબી પ્રેકટિસ કરતા 50થી વધારે “મુન્નાભાઈ MBBS” ઝડપાયાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાકાળમાં મોટી સંખ્યામાં કોઈ પણ સર્ટીફિકેટ વિના કેટલાગક શખ્સો તબીબી પ્રેકટીસ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાનું સામે આવ્યું હતું જેથી રાજ્યના પોલીસ વડાએ આવા કહેવાતા તબીબો એટલે કે મુન્નાભાઈ એમબીબીએસને ઝડપી લેવા માટે સૂચના આપી હતી. પોલીસે સમગ્ર રાજ્યમાંથી બે મહિનાના સમયગાળામાં 50થી વધારે બોગસ તબીબોને ઝડપી લઈને કાર્યવાહી કરી છે. […]

ધાર્મિક તહેવારોની જાહેરમાં ઊજવણી કરાશે તો પોલીસને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ પગલાં લેશે

અમદાવાદઃ રાજ્યમાં તહેવારોનું મહાત્મય સૌથી વધુ હોય છે. નાના-મોટા દરેક તહેવારો લોકોત્સવ બની જતાં હોય છે. પણ આ વખતે કોરોનાને કારણે તહેવારો સાદગીથી અને સરકારની ગાઈડ લાઈનનું પાલન કરીને જ ઊજવવા પડશે. આગામી દિવસોમાં આવી રહેલા તહેવારો જેવા કે રમજાન ઈદ ,પરશુરામ જયંતી અને ગણેશ ચતુર્થીની ઊજવણી જાહેરમાં ન કરવા તેમજ લોકોને જાહેરમા એકત્રિત ન […]

અમદાવાદમાં 22 પોલીસ કર્મચારીઓ કોરોના સંક્રમિત, પોલીસ સ્ટાફને રસીનો બીજો ડોઝ લેવા DGPની સૂચના

પોલીસ કર્મચારીઓને તકેદારી રાખવા તાકીદ પોલીસ હાલ સતત ફરજ બજાવી રહી છે કોરોના મહામારીમાં પોલીસની કામગીરી પણ વધી અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વોરિયર્સ એવા પોલીસ કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. અમદાવાદમાં એક જ દિવસમાં 22 પોલીસ કર્મચારીઓને કોરોનાનો ચેપ લાગતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ આ બાબતે રાજ્યના પોલીસ વડા આશિષ […]

કોરોના બેકાબૂ બનતા હવે ગુજરાતમાં ધૂળેટીની ઉજવણી નહીં થઇ શકે: DGP

રાજ્યમાં સતત વધતા કોરોના કેસ વચ્ચે સરકારે લીધો નિર્ણય આ વખતે કોરોનાને કારણે ધૂળેટીની ઉજવણી નહીં કરી શકાય લોકો હોળીની ઉજવણી કરવા માટે એકત્ર નહીં થઇ શકે: DGP અમદાવાદ: દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને ગુજરાતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે આગામી મહિને આવનારી લગ્નની સિઝન તેમજ તહેવારોની ઉજવણી પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code