ભરૂચના આમોદ નજીક ઢાઢર નદીમાં મગરોની સંખ્યા વધતા લોકો નદીકાંઠે જતા પણ ડરી રહ્યા છે
ભરૂચઃ શહેર નજીક આવેલા આમોદ પાસે ઢાઢર નદીમાં એકસાથે 20 મગરનું ઝુંડ દેખાતાં સ્થાનિક લોકોમાં આશ્ચર્ય સાથે ફફડાટ ફેલાયો છે. ઢાઢર નદીમાં મગરોનું ઝુંડ જોવા માટે લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં. ગામના રહિશો હવે મગરોના ઝૂંડને જોઈને નદીના કાંઠે જતાં પણ ડર અનુભવી રહ્યા છે. ભરૂચ જિલ્લાના આમોદ નજીક ઢાઢર નદીના પુલનો એક વીડિયો સોશ્યલ […]