ઢાકાનું આ મંદિર જેને મળ્યો છે રાષ્ટ્રિય સ્મારકનો દરજ્જો
ઢાકા શહેર એ બાંગ્લાદેશની રાજધાની છે તે તો આપ જાણતા હશો, પરંતુ શું આપને ખબર છે કે ઢાકા નામ તે શહેરના નગરદેવી ઢાકેશ્વરીનાં નામ પરથી પાડ્યું છે? આજે ભલે બાંગ્લાદેશ મુસ્લિમ ધર્મ અપનાવતા બહુમાંતિઓનો દેશ હોય પરંતુ એક કાળે ત્યાં હિંદુઓ અને હિંદુ સંસ્કૃતિ ફૂલીફાલી હતી. તાજેતરમાં બાંગ્લાદેશમાં દેશભરમાં હિંસા ભડકી હતી, અને તેનું કારણ […]