ધાનેરા અને ડીસાની ઓઈલ મિલો પર સર્ચ, શંકાસ્પદ ખાદ્યતેલનો જથ્થો જપ્ત
ફુડ સેફ્ટી વિભાગે 6.55 લાખની કિંમતનો તેલનો જથ્થો સીઝ કર્યો, ધાનેરા અને ડીસાની ત્રણ પેઠી સામે કાર્યવાહી, તેલના સેમ્પલો પરીક્ષણ માટે મોકલી અપાયા પાલનપુરઃ ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા જિલ્લાના ધાનેરામાં અર્બુદા ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ અને લક્ષ્મી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં જ્યારે ડીસાની બજરંગ માર્કેટીંગમાં આકસ્મિક દરોડા પાડી શંકાસ્પદ તેલનો જથ્થો જપ્ત કર્યો હતો. ફૂડ વિભાગ દ્વારા રૂપિયા 6.55 […]