ઘનુષ-એશ્વર્યાના તૂટતા લગ્ન સંબંઘ અંગે પિતા રાજા કસ્તુરીએ તોડ્યું મોન,કહ્યું કે…..
ઘનુષ-એશ્વનર્યાના અલગ થવાની ચર્ચા પર ઘનુષના પિતાએ તોડ્યું મોન કહ્યું, ‘સંબંઘ તૂટવાનું કારણ પારિવારિક ઝઘડા’ મુંબઈઃ- છેલ્લા કેટલાક દિવસોથી સાઉથના સુપર સ્ટાર ઘનુષ અને પત્ની એશ્વર્યાના સંબંધો તૂટવાની ચર્ચાએ જોર પકડ્યું છે, તેઓ પોતાના 18 વર્ષના લગ્ન જીવનનો અંત લાવી રહ્યા છે, આ સમાચારને લઈને અનેક અટકળો આવી રહી છે, આ વચ્ચે ધનુષના પિતા […]