રાજ્યમાં શ્રમજીવીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે 100થી વધારે ધનવંતરી રથ દોડતા કરાયાં
અમદાવાદઃ રાજ્યમાં ઔદ્યોગિક એકમોમાં કામ કરતા શ્રમજીવીઓનું શોષણ ન થાય તે માટે સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં તેમના આરોગ્યને ધ્યાનમાં રાખીને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. શ્રમજીવીઓને ઘર આંગણે સારવાર મળી રહે તે માટે શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ધનવંતરી રથ દરેક તાલુકે પહોંચાડવામાં આવી છે. રાજ્ય સરકારે 100 થી વધુ […]