દિલ્હી: એરપોર્ટના ટર્મિનલ 1ની છતનો ભાગ ધરાશાયી થતા 1 વ્યક્તિનું મૃત્યુ
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં મુશળધાર વરસાદને પગલે દિલ્હી એરપોર્ટ ખાતે ટર્મિનલ 1ની છતનો ભાગ ધરાશાયી થયો હતો. જેમાં 8 લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે અને સારવાર દરમિયાન 1 વ્યક્તિનું મૃત્યું થયું છે. આ ઘટનાને પગલે ટર્મિનલ 1 પાસે પાર્ક કરાયેલા વાહનોને પણ મોટું નુકસાન થવા પામ્યુ છે. દિલ્હી ફાયર સર્વિસના અધિકારીના જણાવ્યા મુજબ ત્રણ ફાયરની […]