ધરોઈ ડેમ વિસ્તારનો રૂ. 1100 કરોડના રોકાણ સાથે વિકાસ કરવાનો સરકારનો નિર્ણય
અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં પ્રવાસનને વેગ આપવા માટે રાજ્ય સરકારે રૂ. 1100 કરોડના રોકાણ સાથે ધરોઈ ડેમ વિસ્તારનો વિકાસ કરવાનો નિર્ણય કર્યો છે. હાલ અહી વિકાસકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ઉત્તર ગુજરાતમાં ધરોઈ ડેમ વિસ્તારને વિશ્વ-સ્તરીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. રાજ્ય સરકારે ધરોઈ ડેમને ટુરિસ્ટ હબ તરીકે વિકસાવવા માટે સર્કિટ […]