ધોલેરા-ભાવનગર હાઈવે પરના ટૂંકા નાળાને કારણે અનેક ગામો અને ખેતરોમાં પાણી ફરી વળશે
અમદાવાદઃ ભાવનગર અમદાવાદ શોર્ટ રૂટમાં ધોલેરાથી ભાવનગરના અધેલાઈ સુધી નદી અને ખાડી પર બનાવેલા બ્રિજ તંત્રનું અણઘડ આયોજન હોય તેમ નદીના પટ કરતાં પહોળાઈ ઓછી અને ઊંચાઈ વધુ રાખવાને કારણે ચોમાસામાં વરસાદી પાણી ભરાશે, જેને કારણે પાણી પાછું મારતાં વલભીપુર તાલુકાના 21થી વધુ ગામોમાં અને ખેતરોમાં પાણી ઘૂસી જવાની પૂરી શકયતા વર્તાઈ રહી છે. આ […]