સુરેન્દ્રનગરનો ધોળી ધજા ડેમ નર્મદાના નીરથી ઓવરફ્લો થતાં પાણી ભોગાવો નદીમાં છોડાયું,
સુરેન્દ્રનગર: ઝાલાવાડમાં આકરા ઉનાળાના આગમન સાથે જ સિંચાઈ માટે પાણીની જરૂરિયાત ઊભી થઈ છે. બીજી બાજુ સુરેન્દ્રનગર જિલ્લાનો સૌથી મોટો ગણાતો ધોળી ધજા ડેમ એ સૌરાષ્ટ્ર-કચ્છનું પાણીયારૂં ગણાય છે. કારણ કે સૌની યોજના હેઠળ નર્મદાના નીરથી ધોળી ધજા ડેમને છલોછલ ભરીને ત્યાંથી અન્ય જળાશયોને ભરવા માટે પાણીનું વિતરણ કરાતું હોય છે. ઉનાળામાં પાણીની ઊભી થનારી […]