1. Home
  2. Tag "Dhoom Revenue"

ગોંડલ યાર્ડમાં મગફળીની ધૂમ આવક, યાર્ડની બન્ને બાજુ વાહનોની કતારો લાગી

એક જ દિવસમાં મગફળીની દોઢ લાખ ગુણીની આવક, મગફળીના 20 કિલોના ભાવ રૂ.600 થી રૂ.1200 સુધીના ભાવ બોલાયા, ખેડુતોને મુશ્કેલી ન પડે તે માટે યાર્ડ દ્વારા વ્યવસ્થા ગોઠવાઈ રાજકોટઃ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ધૂમ આવક થઈ રહી છે. યાર્ડમાં દિવાળીની રજાઓ પડે તે પહેલા ખેડુતો ખરીફ પાકને વેચવા માટે યાર્ડ્સમાં આવી રહ્યા છે.  યાર્ડની બહાર […]

ધોરાજી સહિત માર્કેટ યાર્ડ્સમાં ડુંગળીની ધૂમ આવક, પોષણક્ષમ ભાવ ન મળતા ખેડુતોમાં નિરાશા

રાજકોટઃ જિલ્લાના ધોરાજી પંથકમાં આ વર્ષે  સારા ભાવ મળવાની આશાએ ડુંગળીનું  પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું હતું. અને સાનુકૂળ વાતાવરણને લીધે  આ વખતે ડુંગળીના પાકનું સારૂએવું ઉત્પાદન થયું છે. જો કે સારુ ઉત્પાદન હોવા છતાં ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ મળી રહ્યા નથી. જેના કારણે ખેડૂતોમાં નારાજગી સાથે નિરાશા જોવા મળી રહી છે.  ધોરાજી પંથકમાં છેલ્લા બે વર્ષથી  ખેડુતો […]

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ્સમાં ખરીફ પાકની ધૂમ આવક,

રાજકોટઃ સૌરાષ્ટ્રભરમાં રવિ સીઝનની વાવણી લગભગ પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે બીજીબાજુ ખરીફ પાકની આવકથી માર્કેટ યાર્ડ્સ ઊભરાઈ રહ્યા છે. જેમાં મગફળી, કપાસ, ચણા અને ડુંગળીની આવકમાં ધ૨ખમ વધારો થયો છે. છેલ્લા 10 દિવસથી રાજકોટ અને બે દિવસથી ધોરાજી યાર્ડમાં ડુંગળીની મબલક આવક શરૂ થઈ ચૂકી છે. રાજકોટ યાર્ડમાં સોમવારે 10 હજાર બોરી ડુંગળીની આવક […]

ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની ધૂમ આવકઃ વાહનોની 4 કિમી સુધી લાઈનો લાગી

રાજકોટઃ સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે મગફળીની અઢળક આવક થઇ હતી. ગોંડલ યાર્ડમાં ભાવ સારા મળી રહેતા હોવાને કારણે સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો મગફળીનું વેચાણ કરવા ગોંડલ યાર્ડમાં આવી રહ્યા છે. આજે યાર્ડની બંને તરફ ચાર-ચાર કિલોમીટર સુધીની લાંબી લાઇન લાગી છે. યાર્ડમાં અંદાજે દોઢ લાખ ગુણીની આવક થવાની શક્યતા છે. હાલ મગફળીનો પાક પાકી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code