ડાયબિટીસના દર્દીઓએ વધારે સ્ટ્રેસથી દૂર રહેવું જોઈએ, નહીં તો ઉભી થઈ શકે છે ગંભીર સમસ્યા
જો તમે વધુ પડતો સ્ટ્રેસ લો છો તો તેની તમારા એકંદર સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. જ્યારે તણાવ વધે છે, ત્યારે શરીર ઘણા પ્રકારના હોર્મોન્સ છોડે છે, જે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારી શકે છે. એટલે કે ડાયાબિટીસના દર્દી પર તણાવની ખરાબ અસર પડી શકે છે. જ્યારે તમે તણાવમાં હોવ ત્યારે, શરીર લોહીમાં એડ્રેનાલિન અને […]