1. Home
  2. Tag "diabetics"

લાલ કે લીલું… ડાયાબિટીસના દર્દી માટે કયું સફરજન વધારે સારૂં? જાણો

લીલું કે લાલ ક્યા રંગનું સફરજન ડાયીબિટીસના દર્દી માટે ફાયદાકારક હોય છે. ન્યૂટ્રિએન્ટ્સ મુજબ લીલું સફરજન સારો ઓપ્શન છે. ડાયાબિટીસના દર્દીને તેમની ડાઈટમાં વધુથી વધુ એવા ફળ ઉમેરવા જોઈએ જેમાં ગ્લાઈસેમિક ઈંડેક્સ ઓછું હોય છે. ઓછા ગ્લાયકેમિક ઇન્ડેક્સવાળા ફળ ખાવાથી બ્લડ સુગરનું પ્રમાણ ઘટે છે. ડોક્ટરો ડાયાબિટીસના દર્દીઓને દરરોજ સફરજન ખાવાની સલાહ આપે છે. ડાયાબિટીસના […]

ડાયાબિટીસના દર્દીઓ ખાઈ શકે છે તરબૂચ? હેલ્થ એકસપર્ટ જોડે જાણો

ડાયાબિટીસની બીમારીમાં ખાનપાન અને લાઈફસ્ટાઈલનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. જો તમારે બીમારીને કંટ્રોલમાં રાખવી છે તો ખોરાક વધુ સારો બનાવવો પડશે. ડાયાબિટીસના દર્દીએ પોતાની ડાઈટનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ખાવાની આદતોના લીધે સુગર લેવલ પણ ઝડપથી વધવા કે ઘટવા લાગે છે. બ્લડ સુગર કંટ્રોલમાં રાખવા માટે હેલ્ધી ડાયટ જરૂરી છે. ખોરાકમાં વધારેને વધારે […]

કાજૂ, કિશમિશ કે બદામ… જાણો કયા ડ્રાય ફ્રૂટ્સ ડાયાબિટીસના દર્દીઓએ ના ખાવા જોઈએ

ડાયાબિટીસ એક એવી બીમારી છે, જેમાં ખોરાકનું ખૂબ મહત્વ હોય છે. હેલ્દી ડાઈટ ડાયાબિટીસની મુશ્કેલીને ઓછી કરવામાં મદદ કરે છે. આ શુગર લેવલને કંટ્રેલ કરવામાં પણ કામ આવે છે. આ જ કારણ છે કે હેલ્થ એક્સપર્ટ શુગર પેશન્ટ્સને ડાઈટનું ખાસ ખ્યાલ રાખવાની સલાહ આપે છે. ડાયાબિટીસના દર્દીને દરરોજની ડાઈટમાં ડ્રાય ફ્રૂટ્સને ઉમેરવા જોઈએ. જોકે તેમના […]

ચોમાસામાં ડાયાબિટીસના દર્દીઓ કયા ફળો ખાઈ શકે છે? જાણો અહીં

આજકાલ મોટાભાગના લોકો ડાયાબિટીસની બીમારીથી પરેશાન છે.ડાયાબિટીસના દર્દીઓને બ્લડ સુગરના સ્તરને નિયંત્રણમાં રાખવા માટે આરોગ્યપ્રદ આહાર લેવાની સલાહ આપવામાં આવે છે.તેમને ખાંડયુક્ત,મીઠું અને બિનઆરોગ્યપ્રદ ખોરાક ટાળવા માટે કહેવામાં આવ્યું છે.હવે વરસાદની મોસમ આવી ચૂકી છે. સાથે જ દેશના અનેક રાજ્યોમાં ચોમાસાએ દસ્તક પણ આપી દીધી છે.આવી પરિસ્થિતિઓમાં ડાયાબિટીસના દર્દીઓના મનમાં વારંવાર સવાલ ઉઠે છે કે […]

ઈન્ડિયન મેડિકલ એસોસિએશનએ કોવિડ-19 વેક્સિનને લઈને કહી મોટી વાત, ડાયાબિટીસના દર્દીઓ માટે ખાસ

ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની માંગ ડાયાબિટીસના દર્દીઓને જલ્દી મળે વેક્સિન જરૂર પડે તો ત્રીજો ડોઝ પણ મળે દિલ્હી :કોરોનાવાયરસના સંક્રમણને રોકવા માટે અને કોરોના મહામારીને માત આપવા માટે કેન્દ્ર સરકાર તથા તમામ રાજ્યોની સરકારે મહત્વની ભૂમિકા ભજવી છે, સાથે એ પ્રમાણનું કામ પણ કર્યું છે. આવામાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) દ્વારા અલગ પ્રકારની માંગ કરવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code