સુરતના અશ્વોમાં ગ્લેન્ડર નામના રોગચાળાને પગલે તમામ જિલ્લાના ઘોડાઓનું નિદાન કરાયું
સુરતઃ શહેર અને જિલ્લામાં ઘોડાઓમાં ગ્લેન્ડર નામના ચેપી રોગને લઈને તકેદારીના ત્વરિત પગલાં લેવામાં આવી રહ્યા છે. ઉપરાંત રાજ્યભરમાં અશ્વોની પશુચિકિત્સકો દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે. જેમાંવલસાડ જિલ્લામાં 305થી વધુ ઘોડાઓનું પશુ ચિકિત્સકની ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. વલસાડ જિલ્લામાં સૌથી વધુ પોલીસ વિભાગ પાસે 18 ઘોડાઓ છે. જ્યારે બાકીના લગ્નની બગી વાળા […]