1. Home
  2. Tag "Dialogue"

અગ્નિપથ યોજનાની પહેલી બેચના જવાનો સાથે પીએમ મોદીએ કર્યો સંવાદ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગ્નિપથ યોજનાની પહેલી બેચના જવાનો સાથે સંવાદ કર્યો હતો. PM મોદીએ વર્ચ્યુલી સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ ઉપસ્થિત રહ્યાં હતા. પીએમ મોદીએ ત્રણેય સેનાઓની પ્રથમ બેચના 40 હજાર અગ્નિવીરોને સંબોધિત કર્યાં હતા. મોદી સરકારે ગયા વર્ષે જ અગ્નિપથ યોજનાની શરૂઆત કરી હતી. જે અનુસાર યુવાનોની […]

ભારત, ઓસ્ટ્રેલિયાએ સાથે મળીને સાયબર હુમલા અને નેક્સ્ટ-જનરેશન ટેલિકોમ્યુનિકેશનની ક્ષમતા વિષે ચર્ચા કરી.

નવી દિલ્હી: ભારત અને ઓસ્ટ્રેલિયાએ ગુરુવારે સાયબર ક્ષેત્રે વ્યૂહાત્મક સહકાર અંગે ચર્ચા કરી, જેમાં સાયબર હુમલાનું મૂલ્યાંકન, નેક્સ્ટ જનરેશન ટેલિકોમ્યુનિકેશન ક્ષમતા નિર્માણ અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સહયોગનો સમાવેશ થાય છે. ભારત અને ઓસ્ટ્રેલિયા દ્વારાઆ પાંચમો દ્વિપક્ષીય સાયબર નીતિ સંવાદ આયોજિત કરવામાં આવ્યો હતો. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ સંવાદની સહ-અધ્યક્ષતા વિદેશ મંત્રાલયના સંયુક્ત […]

કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલ ગીર સોમનાથની મુલાકાતે, ખેડૂતો સાથે કર્યો સંવાદ

અમદાવાદઃ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, કન્ઝ્યૂમર અફેર્સ, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રિબ્યૂશન એન્ડ ટેક્સટાઈલ કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલે ગીર સોમનાથની મુલાકાત લીધી હતી. તેમની પ્રેરક ઉપસ્થિતિમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, કાજલી ખાતે વેપારીઓ અને ખેડૂતો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. ભારત દેશને એક વિકસિત દેશ બનાવવાના હેતુસર ખેડૂતોનો પણ મહામૂલો ફાળો છે એવું ઉમેરતા તેમજ કાજલી એપીએમસીની […]

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર રાહુલ ગાંધી 52000 બુથ પ્રતિનિધિઓ સાથે સંવાદ કરશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિના બાકી રહ્યા છે, ત્યારે ભાજપની જેમ કોંગ્રેસ દ્વારા પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી 5મી સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અમદાવાદમાં રિવરફ્રન્ટ પર કોંગ્રેસના બાવન હજાર બુથ પ્રતિનિધિઓ સાથે રાહુલ ગાંધી સંવાદ કરશે. તે ઉપરાંત પ્રભારી સહિતના પ્રદેશ નેતાઓ સાથે બેઠક […]

કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓને ટેન્શન વગર રમવા પીએમ મોદીનું સુચન

નવી દિલ્હીઃ ભારતીય ખેલાડીઓનું વિવિધ ગેમ્સમાં છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રદશનમાં સુધારો જોવા મળ્યો છે. દરમિયાન  ઈંગ્લેન્ડના બર્મિંગહામમાં આગામી 28મી જુલાઈથી કોમનવેલ્થ ગેમ્સ 2022નો પ્રારંભ થશે. જેમાં ભારતના 322 સભ્યોની ટીમ ભાગ લેશે. કોમનવેલ્થ ગેમ્સમાં પણ ભારતીય ખેલાડીઓ સુંદર પ્રદર્શન કરશે તેવી આશા દેશવાસીઓ રાખી રહ્યાં છે.  દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  કોમનવેલ્થમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓને […]

ઉત્તરાખંડ ચૂંટણીઃ રક્ષામંત્રી રાજનાથ સિંહ ‘પુષ્પા’ ફિલ્મના અંદાજમાં બોલ્યા આ ડાયલોગ..

નવી દિલ્હીઃ સાઉથના સુપર સ્ટાર અલ્લુ અર્જુનની સુપરહિટ ફિલ્મ ‘પુષ્પા’એ લોકો ઉપર અનેરો જાદુ કર્યો છે. આ ફિલ્મ સામાન્ય પ્રજાની સાથે ક્રિકેટરો, ફિલ્મી કલાકારો અને રાજનેતાઓને પણ પસંદ આવી છે. તેમજ ‘પુષ્પા’ ફિલ્મના ડાયલોગના વીડિયો બનાવીને સોશિયલ મીડિયા ઉપર લોકો મુકી રહ્યાં છે. દરમિયાન હવે દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ એક કાર્યક્રમમાં ‘પુષ્પા’ ફિલ્મના […]

રાજકોટમાં ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલ શનિવારે સ્નેહ મિલન નહીં પણ આગેવાનો સાથે સંવાદ કરશે

રાજકોટઃ  શહેરમાં ભાજપના  નવા વર્ષના સ્નેહ મિલન સમારોહમાં જ અગ્રણીઓ વચ્ચેનું વૈમનસ્ય ઉજાગર થયું હતું. છેલ્લા કેટલાક દિવસથી અવનવા વિવાદોથી આગેવાનોમાં બે જૂથ પડી ગયા છે. આ વિવાદના કારણે પહેલા સી.આર.પાટીલની રાજકોટ મુલાકાત સમયે ભાજપનું સ્નેહમિલન યોજાવાનું હતું જે રદ કરવામાં આવ્યું હતું. હવે એની જગ્યાએ આવતી કાલે તા. 20મીના રોજ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ […]

હોલિવુડની ફિલ્મ ‘નો ટાઈમ ટુ ડાઈ’માં ‘જેમ્સ બોન્ડ 007’ ગુજરાતીમાં બોલશે સંવાદ !

મુંબઈઃ હોલિવુડની પ્રખ્યાત ફિલ્મ સિરીઝ જેમ્સ બોન્ટ 007ની આગામી ફિલ્મ ‘નો ટાઈમ ટુ ટાઈ’ આગામી તા. 30મી સપ્ટેમ્બરના રોજ થીયેટરમાં રિલીઝ કરવામાં આવશે. એક્ટર ડેનિયલ ક્રેગ અભિનીત આ ફિલ્મ ભારતમાં વિવિધ ભાષામાં રજૂ કરવામાં આવશે. ગુજરાતી ભાષામાં પણ આ ફિલ્મને રિલીઝ કરવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અર્બન ગુજરાતી […]

સની દેઓલને આ ડાયલોગ બોલતા આવી ગયો ગુસ્સો, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

મુંબઈઃ બોલીવુડના સુપર સ્ટાર સની દેઓલ હાલ ખુબ જ ઓછી ફિલ્મોમાં અભિનય કરે છે. જો કે, તેમની ફિલ્મના ડાયલોગ હજુ પણ જાણીતા છે. જેમાં સૌથી વધારે દામીની ફિલ્મનો ‘તારીખ પે તારીખ’ ડાયલોગ લોકો આજે પણ સાંભવાનું પસંદ કરે છે. દરમિયાન સની દેઓલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં તેઓ ડાયલોગ બોલતા નજરે પડે […]

ટોક્યો 2020 પેરાલિમ્પિક ગેમ્સઃ ભારતીય ટુકડી સાથે PM મોદી કરશે સંવાદ

દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિકમાં કેટલીક ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ ઈતિહાસ રચ્યો હતો. પુરુષ હોકી ટીમે વર્ષો બાદ મેડલ જીત્યો હતો. જ્યારે નિરજ ચોપડાએ ભાલા ફેંકમાં ભારતને ગોલ્ડ અપાવ્યો હતો. આ ઉપરાંત અન્ય ખેલાડીઓએ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યાં હતા. હવે ટોક્યો 2020માં ભારતીય ખેલાડીઓ પોતાનું ઉત્ક્રુટ પ્રદર્શન કરવા તૈયાર છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય ખેલાડીઓ સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code