ગુજરાતના તમામ 252 તાલુકામાં નિશુલ્ક ડાયાલિસીસ સુવિધા શરૂ કરાશેઃ સરકારનો નિર્ણય
ગાંધીનગરઃ રાજ્યમાં કિડનીના રોગથી પીડાતા દર્દીઓ માટે જીવાદોરી સમાન ‘વન ગુજરાત, વન ડાયાલિસીસ’ કાર્યક્રમ અંતર્ગત હાલમાં 82 નિઃશુલ્ક ડાયાલિસીસ કેન્દ્રો કાર્યરત છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વ અને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા-નિર્દેશ હેઠળ નવા 162 ડાયાલિસીસ કેન્દ્રો કાર્યાન્વિત કરવાની દિશામાં સરકાર સતત કાર્યરત છે. આ ઉપરાંત રાજ્યના તમામ 252 તાલુકામાં નિ:શુલ્ક ડાયાલિસીસ સુવિધા આગામી સમયમાં […]