1. Home
  2. Tag "Diamond industry"

હીરા ઉદ્યોગમાં મંદીની મોકાણ, રફ હીરાનો સપ્લાય માત્ર 100 મિલિયન કેરેટ

રફ ડાયમંડનો સપ્લાય છેલ્લા 44 વર્ષમાં સૌથી ઓછો, રફ ટ્રેડિંગ કરતી ડી-બિયર્સે 2024માં બેવાર ઉત્પાદનમાં ઘટાડો કર્યો, હીરાના વેપારીઓ કહે છે, રફની અછત સર્જાતા તૈયાર માલની માગ વધશે સુરતઃ હીરા ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપતો ઉદ્યોગ છે. સુરત, નવસારી તેમજ સૌરાષ્ટ્રના તમામ નાના-મોટા શહેરોમાં હીરાના કારખાના આવેલા છે, છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગ ગ્રહણ લાગ્યું […]

હીરા ઉદ્યોગની માઠી દશા, વ્યાપક મંદીથી રત્નકલાકારો હાલત કફોડી

મંદીના વમળોમાં ફસાઈ ડાયમન્ડ ઈન્ડસ્ટ્રીઝ, બે વર્ષમાં 25 હીરાઘસુઓએ આર્થિક તંગીથી કંટાળી આપઘાત કર્યો, ઘણાબઘા રત્નકલાકારોએ પરિવાર સાથે વતનની વાટ પકડી સુરત: ગુજરાતમાં હીરા ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપતો મહત્વનો ઉદ્યોગ છે. હીરા ઉદ્યોગે ભૂતકાળમાં અનેક ચડતી-પડતી જોઈ છે. તેમજ વ્યાપક મંદીનો પણ સામનો કર્યો છે. પરંતુ આ વખતની મંદીએ હીરા ઉદ્યોગની હવા કાઢી નાખી […]

હીરા ઉદ્યોગમાં વ્યાપક મંદીથી રત્નકલાકારો પરેશાન

કારખાનેદારોએ કામના કલાકો ઘટાડી દીધા, દિવાળી વેકેશન વહેલુ પાડવામાં આવશે, વૈશ્વિકસ્તરે હીરાની માગ ઘટતાં હીરા ઉદ્યોગ મંદીના વમળોમાં ફસાયો સુરતઃ હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદી ચાલી રહી છે, અને હવે તો વ્યાપક મંદીના વમળોમાં હીરા ઉદ્યોગ ફસાયો છે. હીરાના કારખાનેદારો નાણાની ખેંચ અનુભવી રહ્યા છે. તૈયાર માલની લેવાલી ઘટી ગઈ છે. તેથી કારખાનેદારોએ રત્ન […]

હીરા ઉદ્યોગમાં મંદીના લીધે ભાવનગર જિલ્લામાં રોજગારીની સમસ્યા વિકટ બની

ભાવનગરઃ ગુજરાતમાં હીરા ઉદ્યોગ થકી અનેક લોકો રોજગારી મેળવી રહ્યા છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે. અને હાલ વ્યાપક મંદીના દોરમાં હીરા ઉદ્યોગ ફસાયો છે. ભાવનગર શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ હીરાના અનેક કારખાંના આવેલા છે. રત્નકલાકારો હીરા ઘસીને રોજગારી મેળવી રહ્યા છે પણ મંદીને કારણે મોટાભાગના કારખાના બંધ […]

હીરા ઉદ્યોગમાં મંદીને લીધે વેકેશન બાદ ઘણાબધા કારખાનાં ખૂલ્યા જ નથી, રત્નકલાકારો બન્યા બેકાર

સુરતઃ હીરા ઉદ્યોગમાં ઘણા સમયથી મંદીને દૌર ચાલી રહ્યો છે. રત્ન કલાકારોને ઉનાળાનું વેકેશન અપાયા બાદ સુરત અને નવસારી તેમજ સૌરાષ્ટ્રમાં ભાવનગર અને અમરેલી સહિતના શહેરોમાં હીરાના કારખાનાં ખૂલ્યા નથી. એટલે ઘણા રત્ન કલાકારો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે. હીરાના રફના વધેલા ભાવ તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પોલીસ હીરાના ઓછા ભાવે માંગવામાં આવે છે. […]

હીરા ઉદ્યોગમાં મંદીની મોકાણ, ભાવનગરમાં 40 ટકા કારખાનાં બંધ પડતા હીરાઘસુ બન્યા બેરોજગાર

ભાવનગરઃ ગુજરાતમાં હીરા ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપતો મહત્વનો ઉદ્યોગ છે. છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગ મંદીના વમળોમાં સર્જાયા છે. રશિયા અને યુક્રેનના યુદ્ધ બાદ મંદીની મોકાણ સર્જાય હતી. ત્યારબાદ ઈઝરાઈલ અને હમાસ વચ્ચેની સમસ્યા અને અન્ય વૈશ્વિક કારણોને લીધે હીરા ઉદ્યોગ વ્યાપક મંદીનો સામનો કરી રહ્યો છે. ભાવનગર જિલ્લામાં 3 હજારથી વધુ કારખાનાઓમાં રોજગારી […]

ઈરાન અને ઈઝરાઈલ વચ્ચે યુદ્ધ થશે તો ગુજરાતનો હીરા ઉદ્યોગ વધુ મુશ્કેલીમાં મુકાશે

ભાવનગરઃ ગુજરાતમાં લાખો લોકોને રોજગારી આપતો હીરા ઉદ્યોગમાં છેલ્લા ગણા સમયથી મંદીનો સામનો કરી રહ્યો છે. ત્યારે હવે યુક્રેન બાદ ઈઝરાયલ યુદ્ધ થાય તો આ ઉદ્યોગની કમર ભાંગી જાય તેમ છે. તેમજ હજારો લોકો બેરોજગાર થઈ જાય તેવી સ્થિતિ સર્જાશે. હીરા ઉદ્યોગના વેપારીઓના કહેવા મુજબ ઈઝરાયલ સહિતના દેશોમાં પોલીશ થયેલા હીરાની માંગ વધારે રહેતી હોય […]

સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદી, રત્નકલાકારોને આર્થિક પેકેજ આપવા PMને આવેદનપત્ર અપાશે

સુરતઃ રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ તેમજ ઈઝરાઈલ અને હમાસ વચ્ચેની તંગદિલીને પગલે છેલ્લા કેટલાક મહિનાઓથી હીરા ઉદ્યોગમાં મદીનો દૌર ચાલી રહ્યો છે. સુરતમાં હીરાના અનેક કારખાનાં બંધ થઈ ગયા છે. રત્ન કલાકારો આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા રત્ન કલાકારોને આર્થિક પેકેજ આપવામાં આવે તેવી માગ ઊભી થઈ છે. તા, […]

સુરતના હીરા ઉદ્યાગમાં વેકેશન પડતા જ રત્ન કલાકારો માદરે વતન જવા ઉપડ્યા, ટ્રાફિકમાં વધારો

સુરતઃ શહેરના હીરાના મોટાભાગના કારખાનામાં દિવાળી વેકેશન જાહેર કરી દેવાતા રત્ન કલાકારો પોતાના માદરે વતન જવા માટે રવાના થઈ રહ્યા છે. હીરાના વિવિધ યુનિટોમાં 5 નવેમ્બરથી લઈને 9 નવેમ્બર સુધીમાં વેકેશન પડશે. કેટલાક કારખાનેદારોએ આજે રવિવારથી જ દિવાળી વેકેશન જાહેર કરી દીધુ છે તો કેટલાક કારખાનેદારોએ 9મીથી દિવાળી વેકેશન જાહેર કર્યુ છે. વેકેશન ક્યાં સુધી છે. […]

હીરા ઉદ્યોગમાં મંદીને કારણે ગોહિલવાડ પંથકમાં રત્ન કલાકારોને મહિને 10 હજારનું કામ પણ મળતું નથી

ભાવનગરઃ સૌરાષ્ટ્રમાં ભાવનગર અને અમરેલી તેમજ બોટાદ જિલ્લામાં હીરા ઉદ્યોગને લીધે મોટી સંખ્યામાં રત્ન કલાકારો રોજગારી મેળવી રહ્યા છે. રત્ન કલાકાર મહિને 15થી 20 હજાર જેટલું કમાતા હતા તેથી તેમના પરિવારનું સારીરીતે ગુજરાન ચાલી જતું હતું, હાલ હીરા ઉદ્યાગમાં  રશિયા અને યુક્રેન વચ્ચે અને ત્યારબાદ ઈઝરાઈલ અને હમાસ વચ્ચેના યુદ્ધના કારણે મંદીની મોકાણ ચાલી રહી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code