ઈઝરાઈલ-હમાસ વચ્ચેના યુદ્ધને કારણે સુરતના હીરા બજારનો 10 હજાર કરોડનો વેપાર થયો ઠપ
સુરત : ગુજરાતમાં હીરાના વેપાર અને કાચા માલ (રફ)માંથી હીરા તૈયાર કરવા માટેનું મુખ્ય મથક સુરત ગણાય છે. હીરા ઉદ્યોગ એ અનેક લોકોને રોજગારી આપી રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી હીરા ઉદ્યોગને ગ્રહણ લાગ્યુ હોય તેમ મંદીનો દૌર ચાલી રહ્યો છે. રત્ન કલાકારો અને વેપારીઓ તેજીની રાહ જોઈ રહ્યા હતા. ત્યાં જ ઈઝરાઈલ અને હમાસ વચ્ચે […]