અમદાવાદમાં વરસાદી સીઝનમાં ઝાડા-ઊલટીનો વાવર, ટાઈફોડ અને કમળાના કેસમાં પણ વધારો થયો
અમદાવાદઃ શહેરમાં વરસાદી સીઝનમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકરો જાય છે. જેમાં. ઝાડા-ઊલટીના કેસો ગત વર્ષ કરતા બે ગણા વધ્યા છે. દૂષિત પાણીને કારણે ઝાડા-ઊલટી અને પેટમાં દુઃખાવો સહિતના રોગોમાં વધારો થયો છે. ટાઇફોઇડ અને કમળાના રોગો પણ ફરી વધ્યા છે. જૂન મહિનામાં ઝાડા-ઉલ્ટીના 738 જેટલા કેસો નોંધાયા હતા. ખાનગી દવાખાનામાં પણ વાયરલ બીમારીના કેસોમાં […]