ગુજરાતમાં સાડાચાર લાખ સિનિયર સિટીજનોએ કોરોના વેક્સિનનો એકે ય ડોઝ લીધો નથી
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે, સાથે સરકારે પણ કોરોનાની વેક્સિન વધુને વધુ લોકો લે તે માટે ઝૂંબેશ શરૂ કરી હતી. રાજ્યમાં કુલ વેક્સિનેશન ડોઝનો આંક હવે 10 કરોડને પાર થઇ ગયો છે. જેમાં 5.16 કરોડ દ્વારા પ્રથમ ડોઝ લેવામાં આવ્યો છે જ્યારે 4.72 કરોડ ફૂલ્લી વેક્સિનેટેડ છે. આ ઉપરાંત 17.47 લાખને […]