અર્થતંત્રમાં રિકવરીના સંકેત, દેશમાં ઇંધણની માંગમાં ફેબ્રુઆરી બાદ પ્રથમવાર વૃદ્વિ
દેશના અર્થતંત્રમાં રિકવરીના સંકેત ઇંધણની માંગમાં ઑક્ટોબર મહિનામાં વધારો થયો પેટ્રોલિયમ પેદાશોની માંગ 2.5% વધીને 1777 કરોડ ટને પહોંચી નવી દિલ્હી: દેશના અર્થતંત્રમાં રિકવરીના સંકેત આ બાબત પરથી મળી રહ્યા છે કે દેશમાં ઇંધણની માંગમાં ફેબ્રુઆરી બાદ ઑક્ટોબરમાં પ્રથમવાર વાર્ષિક તુલનાએ વધારો નોંધાયો છે. તહેવારોની પહેલા ડીઝલની માંગ વધવાથી વપરાશ કોરોના મહામારી પૂર્વેને સ્તરે પહોંચી […]