દિલ્હી-NCRમાં 1 ઓક્ટોબરથી ડીઝલ જનરેટર નહીં ચાલે,CAQMCએ જારી કર્યા આદેશ
દિલ્હી: રાજધાની દિલ્હી-NCRમાં 1 ઓક્ટોબરથી ડીઝલ જનરેટર નહીં ચાલે, CAQMCએ જારી કર્યા આદેશ 1 ઓક્ટોબરથી દિલ્હી-NCRમાં ડીઝલ જનરેટરના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે. જોકે, સ્વચ્છ ઇંધણ અને ડ્યુઅલ મોડ (બે ઇંધણ) પર ચાલતા જનરેટરને છ અલગ-અલગ કેટેગરીમાં મુક્તિ આપવામાં આવશે. સેન્ટ્રલ એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન (CAQMC) એ દિલ્હી અને તમામ NCR રાજ્યોને આદેશ જારી કર્યા […]