1. Home
  2. Tag "difficult"

ફ્રિજ નથી અને બટર રાખવુ મુશ્કેલ છે તો આ 5 ટિપ્સ દૂર કરશે તમારી પરેશાની

બટર ખાવુ કોને ના ગમે? જો તમે કોઈપણ ડિશનો સ્વાદ વધારવો હોય તો બટરનો ઉપયોગ ચોક્કસપણે કરવામાં આવે છે, પણ તેને જાળવી રાખવું ખૂબ મુશ્કેલ છે. ઘરમાં ફ્રીજ નથી, તો બટરને કેવી રીતે સાચવી શકો છો? બટરને સંભાળીને રાખવા માંગો છો, તો બટર ડીશ તમારા માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે. તમે બેઝિક બટર ડિશ […]

શું મહિલાઓમાં ચોક્કસ ઉંમર પછી વજન ઘટાડવું મુશ્કેલ છે? વાંચો બધા રિસર્ચ

એક ઉંમર પછી મહિલાઓને વજન ઓછું કરવામાં વધારે પરેશાનીનો સામનો કરવો પડે છે. તેના પાછળનું કારણ તેમની મિકેનિઝમ જવાબદાર હોય છે. મહિલાઓ અને પુરૂષોનું શરીર એક બીજાથી ઘણું અલગ હોય છે. જેના કારણે બંન્નેની બોડીમાં ઘણા બદલાવ થાય છે. એવું નથી હોતું કે બંન્ને એક જ રીતની ડાઈટ અને એક્સરસાઈઝ કરશે તો મહિલા અને પુરૂષ […]

શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે 62 લાખ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવી પણ મુશ્કેલ બની

શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે 62 લાખ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવી પણ મુશ્કેલ બની નવી દિલ્હીઃ શ્રીલંકામાં આર્થિક કટોકટી વધુ ઘેરી બની છે. ઘણા પરિવારો માટે ભોજન મેળવવું પણ મુશ્કેલ બન્યું છે. મોંઘવારી તેની ટોચ પર છે. બીજી તરફ મૂળભૂત જરૂરિયાતોની ભારે અછતને કારણે, લોકોની સમસ્યાઓ ધીમે ધીમે વધી રહી છે. વધતી જતી મોંઘવારીના કારણે […]

ગુજરાતમાં નકલી રેમડેસિવિરની રેલમછેલઃ અસલી-નકલીની ઓળખ પણ મુશ્કેલ બની

અમદાવાદઃ કોરોનાના કપરા કાળમાં પણ કેટલાક લોકો કુદરતથી પણ ન ડરીને કાળા કામો કરી દર્દીઓને  આરોગ્ય સાથે ચેંડા કરી રહ્યા છે. કોરોનાના ગંભીર દર્દીઓને તબીબની સલાહ બાદ અપાતા રેમડેસિવિર ઈન્જેક્શન અસલી છે કે નકલી તેની ઓળખ પણ મુશ્કેલ બની ગઈ છે. કારણ કે, નકલી ઈન્જેક્શન પકડાયા બાદ તંત્ર પણ હરકતમાં આવી ગયું છે.તાજેતરમાં નકલી રેમડેસિવિર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code