1. Home
  2. Tag "digestion"

તરબૂચનું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, પરંતુ વધુ પડતું સેવન પહોંચાડી શકે છે આ નુકસાન

ઉનાળામાં એવા ઘણા ફળો ઉપલબ્ધ હોય છે જે સ્વાદમાં રસદાર અને મીઠા જ નહીં પરંતુ શરીરને ઠંડુ અને હાઇડ્રેટેડ પણ રાખે છે. આ ફળોના નિયમિત સેવનથી વ્યક્તિ અનેક પ્રકારની બીમારીઓથી દૂર રહે છે. આવું જ એક ફળ છે તરબૂચ. તરબૂચમાં વિટામિન એ, વિટામિન બી 6, વિટામિન સી, પોટેશિયમ અને લાઇકોપીન અને સિટ્રુલિન જેવા રસાયણો સાથે […]

શેરડીનો રસ છે અનેક રીતે ફાયદાકારી, શરીરને હાઇડ્રેટ કરવાથી લઇને કિડની માટે ફાયદાકારક

શેરડીનો રસ એ કુદરતી પીણું છે જે શરીરને હાઇડ્રેટ કરવા માટે પી શકાય છે. તેને પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. પીતી વખતે ઘણી બાબતોનું ધ્યાન રાખશો તો વધુ ફાયદાકારક રહેશે શેરડીનો રસ સંપૂર્ણપણે સ્વદેશી પીણું છે. તેને પીવાના ઘણા ફાયદા છે. પરંતુ જ્યારે પણ શેરડીનો રસ પીવો ત્યારે કેટલીક બાબતોનું ધ્યાન રાખો. શેરડીના રસમાં […]

કોથમીર માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતી, સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે છે ગુણકારી

ખૂબ જ ઓછા માણસો જાણતા હશે કે કોથમીરની અંદર વિટામિન એ, બી, સી, કે, કેલ્શિયમ, ફાસ્ફોરસ, પોટેશિયમ, સોડિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે. આ પોષક તત્વો આપણા શરીરને તંદુરસ્ત રાખવાની સાથે આપણી રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત કરે છે. આવો જાણીએ કોથમીર ખાવાથી કયા-કયા ફાયદા થાય છે. લિવરની બિમારીમાં ફાયદાકારક લિવર સાથે જોડાયેલી સમસ્યાઓ […]

હળદરવાળુ દૂધ અને હળદળવાળુ પાણી બન્નેના છે અનેક ફાયદા, બન્ને છે ખુબજ સ્વાસ્થ્યપ્રદ

હળદર એક એવો મસાલો છે, જે સદીઓથી ભારતીય રસોડાનો રાજા રહ્યો છે. તેનો ઉપયોગ ઘણા રોગો સામે લડવા અને સારા સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે થાય છે. પરંતુ જ્યારે હળદરના ફાયદાઓ મેળવવાની વાત આવે છે, ત્યારે બે લોકપ્રિય વિકલ્પો બહાર આવે છે: હળદરનું દૂધ અને તાજું હળદરનું પાણી.બંને પીણાં ઘણા ફાયદા આપે છે, પરંતુ કયું વધુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code