સંયુક્ત રાષ્ટ્રનો સર્વેઃ ડિજિટલ અને ટકાઉ વેપાર સુવિધામાં ભારતની સ્થિતિમાં સુધારો
દિલ્હીઃ ભારતે એશિયા પેસિફિક માટે સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક આયોગ (UNSCAP)ના ડિજિટલ અને ટકાઉ વેપાર સુવિધા અંગેના તાજેતરના વૈશ્વિક સર્વેમાં 90.32 ટકા હાંસલ કર્યા છે. 2019ના 78.49 ટકાની સરખામણીમાં નોંધપાત્ર વધારો થયો છે. પારદર્શિતા સૂચકાંક માટે ભારતે 100 ટકા અને વ્યવસાયમાં મહિલાઓની ભાગીદારીના ભાગમાં 66 ટકા સ્કોર હાંસલ કર્યો છે. વિશ્વભરની 143 અર્થવ્યવસ્થાઓનું મૂલ્યાંકન […]