ડિજિટલ એરેસ્ટ કરીને લાખો રૂપિયા પડાવતી ચીટર ગેન્ગના 12 શખસો પકડાયા
અમદાવાદના નારણપુરા પોલીસને મળી સફળતા, પોલીસે પરપ્રાંતમાં જઈ આરોપીઓને દબોચી લીધા, માસ્ટર માઈન્ડ હજુપણ પોલીસ પકડથી દુર અમદાવાદઃ દેશભરમાં સાઈબર ક્રાઈમના બનાવો ચિંતાજનકરીતે વધી રહ્યા છે. જેમાં ગુજરાત પણ બાકાત નથી. ગઠિયોઓ અવનવી તરકીબો અપનાવીને લોકોના બેન્ક એકાઉન્ટ ખાલી કરી દેતા હોય છે. હવે તો સાબીઆઈ કે કેન્દ્રિય એજન્સીઓના નામે લોકોને ડિજિટલ એરેસ્ટ કરીને લાખો […]