ડિજિટલ એરેસ્ટ કૌભાંડનો પર્દાફાશ, 7 ગુજરાતી સહિત 17 શખસોની ધરપકડ
તાઈવાનના 4 શખસોએ ભારતમાં રિચર્સ કરીને એપ બનાવી હતી. શેર માર્કેટમાં રોકાણ, ગેમિંગ ઝોનના નામે પણ આરોપીઓ છેતરપિંડી કરતા હતા, દિલ્હીની તાજ હોટલમાંથી માસ્ટકમાઈન્ડને ગુજરાત પોલીસે દબોચી લીધો અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સાયબર ક્રાઈમના બનાવો વધતા જાય છે. જેમાં ડિજિટલ એરેસ્ટને નામે કેન્દ્રિય એજન્સીઓની ઓળખ આપીને લોકોને ઠગવામાં આવતા હતા. દરમિયાન અમદાવાદ સાયબર ક્રાઇમની […]