ભારતમાં ડિજીટલ છેતરપીંડી અટકાવવા માટે અત્યાર સુધીમાં 52 લાખ મોબાઈલ કનેક્શન બંધ કરાયાં
નવી દિલ્હીઃ ભારતમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ વધતા હજારો લોકો ઓનલાઈન બેંકીગનો ઉપયોગ કરી રહ્યાં છે, બીજી તરફ સાયબર ઠગો પણ સક્રિય બન્યાં છે. જેથી મોદી સરકારે પણ હવે સાયબર ઠગો સામે કાનૂની કાળિયો કરવા માટે રણનીતિ તૈયાર કરી છે. મોદી સરકારે સાઈબર ક્રાઈમ, છેતરપીંડી તેમજ બોગસ ફોન કોલ્સના બનાવો અટકાવવા રૂપરેખા તૈયાર કરી છે. દરમિયાન […]