1. Home
  2. Tag "digital media"

મંત્રાલયે ટેલિવિઝન અને ડિજિટલ મીડિયા પર હજુ પણ દેખાતી સટ્ટાબાજીની જાહેરાતો સામે એડવાઇઝરી જારી કરી

દિલ્હી:ઉપભોક્તાઓ, ખાસ કરીને યુવાનો અને બાળકો માટે નોંધપાત્ર નાણાંકીય અને સામાજિક-આર્થિક જોખમને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે બે એડવાઇઝરી જારી કરી છે, એક ખાનગી ટેલિવિઝન ચેનલો માટે અને બીજી ડિજિટલ ન્યૂઝ પબ્લિશર્સ અને ઓટીટી પ્લેટફોર્મ્સ માટે,તેમને કડક સલાહ આપી છે કે,તેઓ ઓનલાઇન સટ્ટાબાજીની સાઇટ્સની જાહેરાતો અને આવી સાઇટ્સની સરોગેટ જાહેરાતો બતાવવાથી દૂર રહે.મંત્રાલયે […]

મીડિયા રેગ્યુલેટરી નિયમોમાં પહેલીવાર ડિજિટલ મીડિયાનો સમાવેશ,’ભંગ’ પર થશે કાર્યવાહી

દિલ્હી:મીડિયાની નોંધણીના નવા કાયદામાં ભારતમાં પ્રથમ વખત ડિજિટલ મીડિયાનો પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે, જે અગાઉ ક્યારેય કોઈ સરકારી નિયમનો ભાગ નથી રહ્યો. જો બિલ મંજૂર થાય છે, તો ડિજિટલ ન્યૂઝ સાઇટ્સ “ઉલ્લંઘન” માટે કાર્યવાહીનો સામનો કરી શકે છે, જેમાં નોંધણી રદ કરવા અને દંડનો સમાવેશ થાય છે.માહિતી અને પ્રસારણ મંત્રાલયે પ્રેસ અને સામયિક […]

સૂતા પહેલા મોબાઈલ, ટીવી, લેપટોપ પર સમય વિતાવવો છો ? તો જાણી લો આ વાત

ડિજિટલ સ્ક્રીનની નકારાત્મક અસર ઊંઘ અને સ્વાસ્થ્ય બંને માટે જોખમી અભ્યાસમાં થયો ખુલાસો ડિજિટલ ગેજેટ્સ તમારી ઊંઘ અને સ્વાસ્થ્ય માટે ખતરો છે, તેમ છતાં સૂચવવામાં આવેલો આ પહેલો અભ્યાસ નથી.આવા લાંબા નમૂનાના કદ સાથે ડિજિટલ વપરાશની આરોગ્ય અસરોની વધુ ગંભીરતાથી તપાસ કરવા માટે ઘણા વધુ અભ્યાસો પહેલાથી જ કરવામાં આવ્યા છે.આ અભ્યાસ આપણને એ જ […]

ડિજિટલ મીડિયાને લઈને કેન્દ્રનો નિર્ણય – વાંધાજનક સામગ્રીની જવાબદારી હવે ઓટીટી પ્લેટફોર્મ આપનારની રહેશે

દિલ્હી – સમગ્ર કોરોનાકાળ દરમિયાન ડિજિટલ પ્લેટફઓર્મને આગવું સ્થાન મળ્યું છે, ત્યારે નેટફલીકસ, એમેઝોન વગેરે ઓટીટી પ્લેટફોર્મ સહીતના ડિજિટલ મીડિયા અને સોશ્યલ મીડિયાને લઈને વાંધાજનક સામગ્રી બાબતે વિતેલા દિવસો દરમિયાન અનેક સવાલો ઉત્પન્ન થયા હતા જેને લઈને સરકારે કડક વલણ અપનાવકતા નવા કાયદાઓ લાગૂ કરવાની ફરજ બની હતી. ત્યારે હવે અનેક આ પ્રકારના પ્લેટફોર્મ એ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code