ભારતમાં ડિજિટલ પેમેન્ટ્સ ઇકોસિસ્ટમને મફત જાહેર હિત તરીકે વિકસાવાઈ
નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદીએ વીડીયો સંદેશ દ્વારા ભારતના G20 પ્રેસિડન્સી હેઠળ નાણા મંત્રીઓ અને સેન્ટ્રલ બેંકના ગવર્નરોની પ્રથમ બેઠકને સંબોધન કર્યું હતું. પીએમએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતની G20 પ્રેસિડેન્સી હેઠળ આ પ્રથમ પ્રધાન-સ્તરનો સંવાદ છે અને ફળદાયી બેઠક માટે તેમની શુભેચ્છાઓ પાઠવી હતી. વર્તમાન સમયમાં વિશ્વને જે પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે […]